________________
[ રહ૪]—–
——- ચા માતાથીર થઈ શંખપુરી નામ સ્થા. પા. (૧) સાર કર સાર મને હારી મહારાજ તું, માન મુજ વિનતિ મન માચી; અવર દેવતણી આશ કુણ કામની? સ્વામીની સેવના એક સાચી. પા. (૨) તુંહી અરિહંત ભગવંત ભવતારણે, વારણ વિષમ ભય દુઃખ વાટે; તુંહી સુખકારણે સારણે કાજ સહ,
તુંહી મહારણે સાચ માટે. પા. (૩) અંતે –
કાજ સહુ સારજે શત્રુ સંહારજે, પાસ શખેશ્વરા મોજ પાઉં; નિત્ય પ્રભાત ઊઠી નમું નાથજી, તુજ વિના અવર કુણ કામ ધ્યાઉં? પાઠ (ર૦) અઢાર એકાસીએ ફાલ્ગન માસીએ, બીજ કાજલ પખે છંદ કરી; ગૌતમગુરુતણા વિજયખુશાલને, ઉત્તમ સંપદા સુખ વરીઓ. પા(૨૧)
શ્રી પાર્શ્વનાથજીનાં ૧૦૮ નામને છંદ. “જેનધર્મ પ્રકાશ', પુત્ર ૨૬ અંક ૨૦, પૃ. ૩૩૦ થી ઉદ્ધત.
૨૧ કડીને આ છંદ શ્રી ખુશાલવિજયજીના શિષ્ય ઉત્તમવિજયજીએ સં. ૧૮૮૧ ના ફાગણ વદિ ૨ ને દિવસે ર છે.
* આંતર શત્રુને.