________________
-कल्प-स्तोत्रादि-सन्दोह ]
-[ २६५ ]
-
५ अनुपूर्ति विभाग
-
-
આ પુસ્તક છપાવવું શરૂ કરી દીધા પછી પણ, આ પુસ્તકમાં આપવા યોગ્ય બીજું જે કંઈ સાહિત્ય મળી શકે તે મેળવીને આમાં આપી દેવાની ઈચ્છાથી, જ્ઞાનભંડારમાં તપાસ કરતાં, કેટલુંક સાહિત્ય મળી આવ્યું. આથી જે જે વિભાગો છપાઈ ગયા હતા તે તે વિભાગમાં મૂકી શકાય એવું જે સાહિત્ય મળી આવ્યું તે આઅનુપૂર્તિ વિભાગમાં આપવામાં આવે છે.
१ संस्कृत विभाग
[१४९] श्रीभावप्रभविरचितं
श्रीशद्वेश्वरपार्श्वनाथाष्टकम् श्रीसद्म पद्मापतिपूजिताङ्गं, स्नात्राम्भसो जातजयं जरान्तात् । सत्प्रातिहार्येण सदा सनाथं, नमामि शवेश्वरपार्श्वनाथम् ॥१॥ लीलागृहं मङ्गलबालिकायाः, सुखाऽऽसिकायाः प्रवरं वदान्यम् । यमीश्वरं निर्मलयोगनाथं, नमामि शद्धेश्वरपार्श्वनाथम् ॥२॥ गलत्प्रभावं कमठस्य कष्टं, व्यालस्य बाल्येऽपि कृतं हि येन । तं नित्यसेवाऽऽगतनागनाथ, नमामि शद्धेश्वरपार्श्वनाथम् ॥३॥
૪ પાટણની મુ. મ. શ્રી પુણ્યવિજયજી મ. પાસેની હસ્તપ્રત ઉપરથી ઉતાર્યું.