________________
[ ર૬ ]–
–[ રેશ્વર મહાતીનતિ કરે બહુપરે સરસ સુરસુંદરી, રંજવા ભક્તિ મન ભક્તિ રાગે. આજ(૧૨)
એમ જગ પ્રેમ કરવાભણી બહુ ગુણી, જિનતણું લાછિ લખ ભાંતિ માણે; અસુર સુર કોડિ કર જોડિ આગે ખડા, પ્રભુત પરમ પ્રભુતા પ્રમાણે આજ, (૧૩) અલખ લખિ લાખ અભિલાખ સુખ સાખિસ્ય, ઈણિ પરિ પરમ ઉપગાર કારી; પ્રભુતણે ચરણ પરિચરણ હિન્હેં અણુસર્યો, તેણે ત્રિકરણ કરી એક તારી. આજ૦ (૧૪) કુમતિ મલિ વા....(અહીંથી આગળને પાઠ નથી મળતું.)
[ ૧૩૫]
શ્રીરંગવિજયવિરચિત શ્રી શંખેશ્વર પાર્શ્વજિન કવિત્તક
| ( કવિર–છપ્પય ) જય જય જય જગતાત ભ્રાત ભવતાપનિવારન, સરણાગત સિરધાર તરણ જગજનકે તારન; કમલાપતિકે કાજ પ્રગટ જિનરાજ પધારે, જરા નિવારી જીત સકલજન કાજ સુધારે. ગુન અમિત લાખ પાતિક હરન, હરિતબરન જન સુખકરન; કર જોર રંગ વંદત, શ્રી શંખેશ્વર અસરનસરન. (૧)
સંપૂર્ણ. સં. ૧૮૭૬ કા. વ. ૧૪ પાટણની મુ. શ્રી જસવિજયજીના ભંડારની હસ્તપ્રત ઉપરથી ઉતાર્યું અને પાટણની મુ. શ્રી. પુણ્યવિજયજી મ. પાસેની પ્રત સાથે મેળવ્યું.