SearchBrowseAboutContactDonate
Page Preview
Page 512
Loading...
Download File
Download File
Page Text
________________ સાપ-સ્તોત્ર-સ્ત્રોદ – -ર] આણુ પરમાણુ જિનભાણ ઈણ પર ભલેં, તાહરી તારણ ભવતણી જે; એમ બહુ પ્રેમરસ ભાવીઓ, આવીએ ભવૅ પ્રભુ નયણ નીચે. આજ૦ (૬) સકલ સંસાર સુખકાર દીદારને, આવી દરબાર દુખપાર પાયા; સુકૃત અંકુર શુભ નૂરે પેદા થયે, ગહગહ્યો સુજસ જગમાં સવાયો. આજ૦ (૭) દેવાદેવની સેવના વિણ જિકે, દિન ગયા તેહ સહી નહિ લેખે, આજથી નેહ મહારાજથી નિત નવ, મુજ હવે તેણ સુખસ્વામી દેખે. ' આજ૦ (૮) ધન્ય જન જિન તિકે ચરણ શરણે જીકે, નિકટ અટકે ટકે ભક્તિ ભાવેં; સુકૃત કૃત ગેહ નિજ દેહ સુખ લહી, અનુભવ ભુવન પ્રભુતા સવાઈ. આજ0 (૯) અષ્ટ મહાસિદ્ધિ સવિ ઋદ્ધિ નિધિ નવ સરે, બુદ્ધિ બહુ લબધિ પ્રભુચરણ સેવે, મોજ મહિરાણ જિનભાણ નિજ જાણીને, નિજ ભણી તેણ બગસેં સદેવ. આજ. (૧૦) ભજવા ભીતિ ભવભવતણી ભવિતણી, નાદ દુંદુભિતણે ગયણ ગાજે; ધમ ચકી જ જગતમેં જિનપતિ, ધર્મચકતણે આગે વિરાજે. આજ૦ (૧૧) સ્વસ્તિ કરવા સદાકાલ નિજ બાલમેં, સ્વસ્તિકાદિક ધરં દેવ આર્ગે;
SR No.006291
Book TitleSankheshwar Mahatirh
Original Sutra AuthorN/A
AuthorJayantvijay
PublisherVijaydharmsuri Jain Granthmala
Publication Year1942
Total Pages562
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy