SearchBrowseAboutContactDonate
Page Preview
Page 511
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૨૧૪ ]– [ રાશ્વર મહાતીર્થં [ ૧૩૪ ] શ્રી શંખેશ્વર પાર્શ્વજિન વિનતિ× ( દેશી—કડખાની) પરમ આજ જિનરાજ સિરતાજ સુખ સાજસ્યા, છાજતા ગાજતા ગૃહિર ગાજી; પાસ સખેસરા પ્રગટ પરમેસરા, લેટિ ભય મેટિ મહુ ભયેા રાજી. ખિ સવિશેષ અનિમેષ મુખ સુખકરુ, પ્રભુતણા હું ઘણા ધન્ય એહા; દિવસ વેલા ઘડી પુણ્ય સાપડવડી, વડી વડી ભાંતિ વિકસે સનેહા. સાર સુખકાર દિદાર તુજ નિરખતાં, પાવન ભયા જીવનસ્વામી; તેણુ ગુણુ લીણુ સુકુલીણ પ્રભુ સેવવા, હૅવ હિવે દેવનાદેવ પામી. અંગ ઉમંગસ્યા પ્રભુતણે રંગસ્યા, ચરણુ સુખ સંગસ્યા ચિત્ત વલગું; નયનસુખ નયનમુખ નિરખિ હરખિત ઘણા, એક ખિણુ પિણુ રહે નાંહિ અલગુ. શ્રવણુગુણુ શ્રવણુ વિષ્ણુ પ્રવણુ ખિણુ નવિ ગણે, નિત ભણે નામ રસના રસીલી; ધ્યાંન સંધાન કરિ અણુિ મનમાં ધર્યો, ધારીઈં તુંહિ પ્રભુ અગમશીલી. આજ॰ (૧) આજ (૨) આજ આજ॰ (૪) આજ૦ (૫) × પાટણની મુ. જસવિજયજીના ભંડારની હસ્તપ્રત ઉપરથી ઉતારેલ આ વિનતિની શરૂની ૧૪ કડી મળે છે, તે પછીની નથી મળતી. એટલે તેના કર્તા કે રચનાસંવત સંબંધી કશે નિર્ણય કરી શકાતા નથી.
SR No.006291
Book TitleSankheshwar Mahatirh
Original Sutra AuthorN/A
AuthorJayantvijay
PublisherVijaydharmsuri Jain Granthmala
Publication Year1942
Total Pages562
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy