________________
રાણા-ગારિ-સન્ચોદ ]
–[ ર૫૩ ] ( ફાગ ) નાંણવેલ અલસર ખેશ્વર મંડાણ, મંગલકમલા કારણ તારણ ત્રિભુવન ભાંણું જે ઈંમ ભાવઈ ગાવઈ પાર્વે નિત કેડિ, નિત નિત રંગ વધામણાં અતિઘણું પૂરું કેડિ. (૩૫)
| ( દુહો ) શ્રી વિજયદેવતપગચ્છ રાજા, શ્રી વિજયસિહ ગુરુ વદિવાજા વાચક ઉદયવિજય પ્રણીતા, પાસ જિનવરતણું રાજગીતા. (૩૬)
[૧૩૩ ] શ્રી વીરવિજયવિરચિત શ્રીશંખેશ્વર પાર્શ્વનાથ પદ*
(રાગ-રામકલિ) તુમ દેખો માઈ અજબ જેતિ મેરે જિનકી. કેડ સૂરજ જે એકઠા કીજે, હોડ ન હોવે રતનકી; તુમ દેખે માઈ, અજબ જેતિ મેરે જિનકી. (૧) ઝિગામિગ જોતિ ઝલાહલ ઝલકે, કાયા નિલવરણુકી; તુમ દે માઈ, અજબ જેતિ મેરે જિનકી. (૨) વીરવિજેકે પાસ શખસર, આસ્યા પૂરોની મેરે મનકી; તુમ દેખે માઈ અજબ જેતિ મેરે મનકી. (૩) * પાટણની મુ. જસવિજયજીના ભંડારની હસ્તપ્રત ઉપરથી ઉતાર્યું.