________________
[ ૨૧૨ ].
[ शतेश्वर महातीर्थ
( ફાગ )
ફિર ફિર મીનિત વીનતિ જિન પતિ કે િકરાય, ગિરુચા સાહિમ આગલિ લાગ લહિ કહેવાય; સ્વામી હુઇ તે જાણે આણે નિજ ભણી નેહ, સેવક વંછિત પૂરીઈ ચૂરીઇ રિત અચ્છેટુ.
(૨૯)
( દુહા )
મેથી માર જિમ માહ માર્ચ, મુજ મન તુજથી રગિ રાચે'; માનુ હિને મુજ તું સહી તૂઠા, મારે અંગિ આણુદ વૂઠી. (૩૦) ( ફાગ ) મુજ સમક્તિ અનુગ્માલિઈ ટાલીઇ દુ:ખજ જાલ, સેવક જન સંભાલીઈં પાલીંઇ પરમ કૃપાલ; મૃગતૃષ્ણા મઢ મેડીઇ જોડિઈ સુખ ભરપૂર, નાણુરયણુ મુજ દીજે કિજે અદ્ભુત નૂર.
( ફાગ )
દાલિદ્ર દુ:ખ તે તમ લગે જખ લગે જ્ઞાન ન હેાઇ, જ્ઞાનતા જે દરીઆ તે તરીયા સહુ કાઈ; ભાગી ભમર ભરતેસરી સે થયા જાણતા, આરીસા ભવનમાંઈ પામ્યા કેવલનાણુ તા.
(૩૧)
( દુહા )
જ્ઞાનધર નૂર તે વિશ્વ દીપા, જ્ઞાનધર પુરુષ તે ચિર જીવા; નાણુ તેજÛ કરી રાગ વાહે, શાંતિસુધારસ કુંડ નાહે. (૩૨)
(૩૩)
( દુહેા )
જ્ઞાન પરણત થકી ચાગ પામે, સિદ્ધ લીલા સતિ જે કામે'; તેહ તીર્થંકર સતી જેડ...., તેથી વાંણી અદ્યાપિ પીઈ. (૩૪)