SearchBrowseAboutContactDonate
Page Preview
Page 508
Loading...
Download File
Download File
Page Text
________________ --પ-સ્તોત્રાહિ–સોદ ] •[ 3 ] ( ફાગ ) (૨૩) પાપણી સાપણી કાંમણી દાંમણી જિમ ચમકેત, વિષમ વિષય વિષધારી પ્યારી રમઠમકે ત; ભાલા ભરમે ભમાટે પાડઈ માયાપાશ, કુંડ પ્રપંચે વહેંચઈં ખેંચઇ નિજ મતિ રાશિ. ( દુહા ) પેખિ શુલણી મહામહ માતી, પુરુષ પર પ્રેમસ્તું રંગ રાતી; કર્મ ચંડાલનું કરણ લાગી, પુત્ર વધવાતણી કુમતિ જાગી. (૨૪) ( ફાગ ) પરદેશી નૃપ ભાલવ્યો રાલયો દુષ્ટ જી દાસ, નારિ દુરગતિ મેલવે કેલવે કપટ વિલાસ; તાહિ જ તસ મુખ દીઠે નિંઠે પુણ્યની રાશિ, સ્ત્રીરૂપે મેહભૂપે ભવરૂપે ધર્યાં પાસ. (૨૫) ( દુહા ) ધન્ય તું જેહ તે મેાહ જીત્યા, માહ વેરી ગજણ્ણા તું વિદે તા; મેં હવે તાહિ દિદાર પાયા, માનુ ગ ંગાજલે આજ નાહ્યો. (૨૬) ( ફાગ ) માહ અરિમસૂરણ પૂરણ પરમ પસાય, શખેસર પરમેસર કેસર ચરચિત કાય; દેવ દયા કર ઠાકર ચાકર નજરિ નિહાલિ, દુ:ખટાલક જગપાલક નિજ માલક પ્રતિપાલિ. (૨૭) ( દુહા ) એટલા દિવસ દુ:ખ માંહિ દીઠા, આજથી સર્વે તે દુ:ખ નીઠા; હવે' પ્રભુ સાર સંભાર કીજે, સુખ નીરાખાધ વિલ ખેાધિ દીજે. (૨૮)
SR No.006291
Book TitleSankheshwar Mahatirh
Original Sutra AuthorN/A
AuthorJayantvijay
PublisherVijaydharmsuri Jain Granthmala
Publication Year1942
Total Pages562
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy