Book Title: Sankheshwar Mahatirh
Author(s): Jayantvijay
Publisher: Vijaydharmsuri Jain Granthmala
________________
૫–સ્તોત્રાતિ સોદ ]
•[ ૨૨ ]
[ ૬૪ ]
મુનિ શ્રી જિનહ રચિત
શ્રી શ ંખેશ્વર પાર્શ્વનાથ સ્તવન
અંતર્યામી સુણુ અલવેસર, મહિમા ત્રિજગ તુમારી, સાંભળીને આબ્યા હું તીરે, જન્મ મરણુ દુખ વારા; સેવક અરજ કરે છે રાજ, અમને શિવસુખ આપેા, આપે આપાને મહારાજ, અમને મેાક્ષસુખ આપેા. સેવક (૧) સા કાનાં મનવાંછિત પૂરા, ચિંતા સાની ચૂ; એવું બિરુદ છે રાજ તમારું, કેમ રાખેા છે। દ્વા. સેવક૦ (૨)
સેવકને વલવલતા દેખી, મનમાં મહેર ન ધરશેા;
ઉપકાર ન કરશેા. સેવક૦ (૩) પ્રત્યક્ષ દર્શન દીજે,
કરુણાસાગર કેમ કહેવાશેા, જો લટપટનું હવે કામ નહીં છે, ધુમાડે ધીજું નહીં સાહિબ, પેટ પડવાં પતીજે. સેવક૦ (૪) શ્રી શખેશ્વર મડન સાહિમ, વિનતડી અવધારી;
કહે જિનહ મયા કરી મુજને, ભવસાગરથી તારા. સેવક૦ (૫)
Page Navigation
1 ... 544 545 546 547 548 549 550 551 552 553 554 555 556 557 558 559 560 561 562