________________
મુનિરાજ શ્રીજયન્તવિજયજી લિખિત-સંપાદિત-સંગૃહીત
પુસ્ત
१ श्रीउत्तराध्ययनसूत्र सटीक भा. १-२-३-४ दरेकना ३-८-० (કમલસંયમી નામક વિસ્તૃત ટીકાયુક્ત)
ܒ
૨ શ્રીદેમચંન્દ્રવચનામૃત (યૂઝાતી અનુવાદ્યુ ) ૦-૮-૦ કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચદ્રાચાર્ય'કૃત ત્રિશષ્ટિ શલાકાપુરુષ ચરિત્ર 'ના દશ પČમાંથી કરેલ વિવિધ વિષયેાનાં સૂકતાના સુંદર સંગ્રહ,
૩ આબૂ ( ગૂજરાતી ) ( ૭૫ ચિત્રા યુક્ત )
જગવિખ્યાત આબૂ ગિરિરાજની નાની મેાટી દરેક બાબતનું વર્ણન આ ગ્રંથમાં આપવામાં આવેલ હોવાથી આમૂના યાત્રીને એક ભોમિયાની ગરજ સારે એવું આ પુસ્તક છે. અતિહાસિક દષ્ટિએ પણ આ ગ્રંથ અતિ મહત્ત્વના છે. ત્યાંના ભવ્ય જિનમદિરાનું વિસ્તૃત વર્ણન આવતું હાવાથી કલાની દૃષ્ટિએ પણ આ ગ્રંથ અતિ ઉપયેાગી છે. સુંદર ૭૫ ચિત્રા આ ગ્રંથની સુંદરતા, મહત્તા અને ઉપયેાગિતામાં વિશેષ વધારા કરે છે.
आ ग्रंथनुं हिन्दी भाषान्तर पण उपर लखेल किंमते जमली शके छे.
४ श्री अर्बुद प्राचीन जैन लेख सन्दोह
( આબૂ ભાગ બીજો ) આબૂ . ઉપરનાં જિનમદિશમાંની જિનપ્રતિમાઓ વગેરે ઉપરના શિલાલેખા અને સાથે સાથે એ
આ ગ્રંથમાં આપવામાં આવ્યા છે. લેખેાનાં અનુવાદ તથા અવલાકન
૧-૮-૦
૩-૦-૦