Book Title: Sankheshwar Mahatirh
Author(s): Jayantvijay
Publisher: Vijaydharmsuri Jain Granthmala

Previous | Next

Page 540
________________ -dોરારિદ ]– –૨૮૨ સ્વામિ નામિ સંપત્તિ, જતિ દરસણ સમ તરવર; રિધરાજ સાહ યથાપુણ્યસુ ઘરે, સુરનર જિણસેવા અલ; શ્રીપાસ આસનયપ્રદ ભણિ, સુ પાવિ મનવંછિત સકલ.(૧૩) [ ૧૬૦ ] જશ્રી નેમવાચકવિરચિત (?) શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ છંદ સેવા સેવ રે સજન જન પાસજી મોં મન સએસરપૂર ધન તિહાં જિનરાજ રે, પૂજે પૂજે રે ઉઠી પ્રભાત ફૂલ કેરી બહુ જાત પૂજા કીજે ભાત ભાત તિહાં જિન અંગરાજ રે ગાવો ગાવો રે ચતુર મુખ આંખ થાપી જિન મુખ દેખેં બહુ સુખ સુખ પાસ જિર્ણોદ રે, અશ્વસેન કેર નંદ વામાઈ જાય જિણુંદ લાભવૃદ્ધ સુખકંદ નાથ સે સુરંદ રે. (૧) બાવનાચંદન સાર ઘસી માંહે ઘનસાર શ્રીખંડ સફાર જોઈ લીજે સાર રે, વર કેસર રંગ રસાલ મૃગમદ ઘનસાર, માહે હિંગલ વિસાલ પૂજે સુખકારી રે; વર કુદરુક સાર તટુક ધુપ અપાર અગરવતી વિસ્તાર ધુપ ઉખેવાઈ રે, સંખેસરપુર ધણી આસ્યા પૂર્વે મનમણું, લાભ વૃદ્ધ દઈ ઘણું નાથ સેવાઈ રે. કુમત કમઠ સઠ તેહને ટાલીઓ હઠ ઉપસમ કેરે ઘટ તે એહ પાસ રે, * પાટણની મુ. જસવિજયજીના ભંડારની હસ્તપ્રત ઉપરથી ઉતાર્યો.

Loading...

Page Navigation
1 ... 538 539 540 541 542 543 544 545 546 547 548 549 550 551 552 553 554 555 556 557 558 559 560 561 562