Book Title: Sankheshwar Mahatirh
Author(s): Jayantvijay
Publisher: Vijaydharmsuri Jain Granthmala

Previous | Next

Page 520
________________ વ્યાપ-સ્તોત્ર-લોદ – – ર૬ ] [ ૧૪૭ ] ગાયે ગાયે રે શંખેશ્વર સાહિબ ગાયે. યાદવ લેકની જરા નિવારી, જિનજી જગત ગવાયા; પંચ કલ્યાણુક ઓચ્છવ કરતાં, અમ ઘર રંગ વધારે. - શંખેશ્વર૦ (૧) તપગચ્છ શ્રી સિંહસૂરિના, સત્યવિજય બુધ કાર્યો કપૂરવિજયગુરૂ ખીમાવિજય તસ, જસવિજયે મુનિરાય રે. - શંખેશ્વર (૨) તાસ શિસ સંવેગી ગીતારથ, શાંત સુધારસ નાહ્યો, શ્રી શુભવિજય સુગુરુ સુપસાઈ, જયકમલા જગ પાયે રે. . શંખેશ્વર (૩) રાજનગરમેં રહિય ચોમાસું, કુમતિ કુતર્ક હઠા વિજયદેવસૂરીશ્વર રાજ્યે, એ અધિકાર બનાવે છે. શંખેશ્વર૦ (૪) અઢારસેં નેવ્યાસી અખયત્રીજ, અક્ષત પુણ્ય ઉપાય પંડિત વીરવિજય પદમાવતી, વંછિત દાય સહાય રે. - શંખેશ્વર૦ (૫) - પંડિત શ્રી વીરવિજયવિરચિત પંચકલ્યાણ પૂજાને અંતિમ કલશ. આ પૂજા વિવિધ પૂજા સંગ્રહ આદિમાં છપાઈ ગયેલ છે. [ ૧૪૮] આદિ – પાસ જિનરાજ સુણે આજ શંખેશ્વરા, ht પરમ પરમેશ્વરા વિશ્વ વ્યા; ભીડ ભાંગી જરા જાદવની જઈ,

Loading...

Page Navigation
1 ... 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532 533 534 535 536 537 538 539 540 541 542 543 544 545 546 547 548 549 550 551 552 553 554 555 556 557 558 559 560 561 562