________________
રિશિષ્ટ ૨ : ચિહેરો – ૧૬૬૬–૧, ૨૯, ૩૦, ૪૯ ૧૯૪૭ ૧૬૭૨-૫૫
૧૮૩૦-૧૦ ૧૬૮૬-૪૫, ૪૭.
૧૮૩૬-૫૯ ૧૯૯૮-૫૧
૧૮૫૪-૬૦ ૧૭૬૨-૬૩
૧૮૬૮–૧૧ ૧૭૩૨–૬૫
૧૮૭૪-૬૧ ૧૭૫૫-૬૪
૧૯૧૬-૬૨ નવા દેરાસરના લેખે નવા મંદિરમાંથી કુલ ૨૪ શિલાલેખો મલ્યા છે. તેમાં કાઉસગ્ગીયા પરના ૩, પરિકરની ગાદીને ૧, ધાતુની મૂર્તિઓના ૧૩, પાવતી દેવીની મૂર્તિઓના ૨, પાદુકા પરના ૪ અને દીવાલને ૧ છે. આમાં રર લેખે સંવતવાળા છે, જ્યારે ૨ લેખે સંવતવિનાના છે. તેમાં સૌથી જૂનામાં જૂને વિ. સં. ૧૨૧૪ ને છે અને નવામાં ન વિ. સં. ૧૮૯૮ નો છે. તે સિવાય મૂળનાયકની બન્ને બાજુના અને કાઉસ્સગીયા એક જ ધણીએ કરાવેલા હોવાથી તે અને પર એક સરખો જ લેખ હોવાથી તેમાંથી એક લેખ આમાં આપ્યો નથી. ધાતુની એક એક્ષ મૂર્તિને લેખ ચૂનામાં દટાયેલું હોવાથી લઈ શકાણે નથી અને પગલાં જેડી ૮ ઉપર થોડા થોડા અક્ષરે ખેદેલા છે, પણ તે ઘસાઈ ગયેલા અને નિરુપયોગી હેઈને ઉતાયા નહીં હોવાથી આમાં આપી શકાયા નથી,
સંવત ૧૬૬૬ પોષ વદિ ૮ રવિવારે, અમદાવાદનિવાસી શાહ જયતમાલની ભાર્યા જીવાના પુત્ર પુણસ