________________
શિશિg ૨ઃ જતીથી .
– ૭૨ ] સમીથી વાયવ્ય ખૂણામાં વરાણા થઈને
માંડવીર માઈલ છા. માંડવીથી
બનાસ નદી
ઉતરીને મસાલી, ૩ મસાલીથી , , રાધનપુર , ૫
૩ માંડવીમાં દશા શ્રીમાળી શ્રાવનાં ચાર ઘર છે. દેરાસર, ઉપાશ્રય વગેરે નથી. દર્શન માટે ફેટાની એારડી રાખેલ છે. સાધુસાધ્વીજીઓને શ્રાવકેના મકાનમાં ઊતરવાની સગવડ કરી આપે છે. વરાણા અને માંડવી વચ્ચે કુમારિકા (સરસ્વતી) નદી આવે છે. - ૪ મસાલીમાં દેરાસર ૧, ઉપાશ્રય ૧ અને દશા શ્રીમાળી. શ્રાવકનું ઘર ૧ છે. સમીથી વરાણુ થઈને (માંડવી છોડીને) પરભાર્યા. મસાલી જવાથી અરધો માઈલ ઓછું થાય છે. વરાણામાં શ્રાવકોનાં ઘર વગેરે કાંઈ નથી. પરંતુ સાધુ-સાધ્વીઓને રાતવાસે રહેવા માટે જગ્યા મળી શકે છે. પણ સમીકી માંડવી થઈને મસાલી જવું વધારે સારું છે. માંડવીથી ખરચલીયા થઈને રાધનપુર જવાથી અ. માઈલ ઓછું થાય છે, પરંતુ માંડવીથી મસાલી થઈને રાધનપુર જવાને રસ્તે સારે હાઈ એ જ રસ્તે જવું વધારે ઠીક છે.
૫ રાધનપુર માટે શં. મપ્ર. ભા૦ પૃ. ૧૨ માં જુઓ.
અંચલગચ્છીય બૃહત પટ્ટાવલી, ભાષાન્તર પૃ. ૧૨૯ માં. લખ્યું છે કે રાધનપુરમાં શ્રી જયસંઘસૂરિજીએ વિ. સં. ૧૧૪૬ના. પોષ સુદિ ૩ ને દિવસે ગોદુહને દીક્ષા આપીને તેમનું નામ “આર્ય રક્ષિત” આપ્યું. (આ સંવતમાં કદાચ ફરક હશે, અથવા તે તે સંવતમાં રાધનપુર વસેલું નહોતું, પરંતુ તે સ્થાને પહેલાં જે ગામ હશે, ત્યાં. આ બનાવ બન્યો હશે, એમ લાગે છે.)
વિ. સં. ૧૭૨૧ માં રાધનપુરમાં જેટલાં મંદિરે હતાં, તે. બધાંમાં મળીને કુલ ૪૦ જિનમૂર્તિઓ હતી.