Book Title: Sankheshwar Mahatirh
Author(s): Jayantvijay
Publisher: Vijaydharmsuri Jain Granthmala

Previous | Next

Page 499
________________ [ ર૪ર – – શ્વર મહાતીર્થશેત્રુજે શ્રી રાષભ જિનેશ, અષ્ટાપદ જિનવર ચઉવીસ, સમેતશિખર જિન વિસ, આબૂઈ શ્રી આદિ જિણેસ, તારગે વંદુ અજિત જિણોસ, ગિરનારે નેમિશ; સરખેસર શ્રી પાસ જિણેશ, અંતરિક પ્રણમું જગદીશ, વિહરમાન જિન વિસ, અવર જિકે છે જગદીશ, સ્વર્ગ મૃત્યુ પાતાલ જગીસ, તે વંદુ નિશ દિસ. (૨) અંગ ઈગ્યાર ઉપાંગ વલી બાર, દશ પઈનાં છ છેદ સાર, નંદિ અનુગદ્વાર, વારુ મૂલ સૂત્ર ચાર, જેહ માંહે છે સકલ વિચાર, શિવસંપત્તિ દાતાર, જિનવર ભાખે અરથ ઉદાર, ગણધર સૂત્ર રચે અતિસાર, જીવાજીવ વિચાર, જેહથી લહિઈ ભવને પાર, તે સિદ્ધાંત સુણે નરનાર, આણિ ભાવ અપાર. (૩) ચરણે નેઉર રમઝમકાર, કાંકણિ સબદ સમૂહ સફાર, કટિ મેપલ ખલકાર, ઉર વર સોહે મનોહર હાર, ભૂષણ ભૂષિત અંગ ઉદાર, શાભિત સેલ શૃંગાર; પાસ જિર્ણોસર ચરણધાર, સેવક જનને દિઈ આધાર, સંઘ સકલ સુખકાર, પદ્માવતી દેવી મનોહાર, પંડિત જ્ઞાનવિજય સુખકાર, નયવિજય જયકાર. (૪)

Loading...

Page Navigation
1 ... 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532 533 534 535 536 537 538 539 540 541 542 543 544 545 546 547 548 549 550 551 552 553 554 555 556 557 558 559 560 561 562