________________
[ ર૪ર –
– શ્વર મહાતીર્થશેત્રુજે શ્રી રાષભ જિનેશ, અષ્ટાપદ જિનવર ચઉવીસ,
સમેતશિખર જિન વિસ, આબૂઈ શ્રી આદિ જિણેસ, તારગે વંદુ અજિત જિણોસ,
ગિરનારે નેમિશ; સરખેસર શ્રી પાસ જિણેશ, અંતરિક પ્રણમું જગદીશ,
વિહરમાન જિન વિસ, અવર જિકે છે જગદીશ, સ્વર્ગ મૃત્યુ પાતાલ જગીસ,
તે વંદુ નિશ દિસ. (૨) અંગ ઈગ્યાર ઉપાંગ વલી બાર, દશ પઈનાં છ છેદ સાર,
નંદિ અનુગદ્વાર, વારુ મૂલ સૂત્ર ચાર, જેહ માંહે છે સકલ વિચાર,
શિવસંપત્તિ દાતાર, જિનવર ભાખે અરથ ઉદાર, ગણધર સૂત્ર રચે અતિસાર,
જીવાજીવ વિચાર, જેહથી લહિઈ ભવને પાર, તે સિદ્ધાંત સુણે નરનાર,
આણિ ભાવ અપાર. (૩) ચરણે નેઉર રમઝમકાર, કાંકણિ સબદ સમૂહ સફાર,
કટિ મેપલ ખલકાર, ઉર વર સોહે મનોહર હાર, ભૂષણ ભૂષિત અંગ ઉદાર,
શાભિત સેલ શૃંગાર; પાસ જિર્ણોસર ચરણધાર, સેવક જનને દિઈ આધાર,
સંઘ સકલ સુખકાર, પદ્માવતી દેવી મનોહાર, પંડિત જ્ઞાનવિજય સુખકાર,
નયવિજય જયકાર. (૪)