________________
[ ૧૮ ]
-[ शतेश्वर महातीर्थ
પેાતાના કલ્યાણ માટે શ્રી વધુ માનજિનનું મિખ ભરાવ્યું અને તેની આચાર્ય મહારાજ પાસે પ્રતિષ્ઠા કરાવી. ( ૧૭ )
સં. ૧૫૦૭ ફાગણુ સુઢિ ૩ બુધવારે, આસવાલ જ્ઞાતિ અને વદતાલા (?) ગેાત્રવાળા શાહ લાહડના પુત્ર શાહ કુંવરાએ શ્રી મુનિસુવ્રતસ્વામીનું મિત્ર ભરાવ્યું. તેની ખરતરય શ્રી જિનભસૂરિના પટ્ટધર શ્રી જિનસાગરસૂરિજીએ પ્રતિષ્ઠા કરી છે.
( ૧૮ )
સં. ૧૫૧૨ ફાગણુ સુદિ ૩ ને દિવસે મહેસાણા નિવાસી, પારવાડજ્ઞાતીય શેઠ વેલાની ભાર્યા ખાઇ માંકૃ નામની શ્રાવિકાએ પેાતાના પુત્રો, ૧ શેઠ દેવા અને ર જાવડ, તે બન્નેની ભાર્યા ૧ મરગદદે અને ર સુહાસણી, તેના પુત્રો ૧ લાલા, ૨ વીસા, ૩ કુરપાલ, ૪ વીરપાલ, ૫ સૂરદાસ આદિ કુટુંબ પરિવારથી યુક્ત (શ્રાવિકા માંડૂએ) પોતાના શ્રેય માટે શ્રી મુનિસુવ્રતસ્વામીનું બિંબ કરાવીને તેની તપાગચ્છીય શ્રી રત્નશેખરસૂરિજી પાસે પ્રતિષ્ઠા કરાવી છે. ( ૧૯ )
સ૦ ૧૫૨૩ વૈશાખ વિદે ૪ ગુરુવારે, પારવાડેનીતીય શેઠ ક ણુ તેની ભાર્યા કપૂરી તેના પુત્ર શેઠ કડૂઆ (કડવા) તેની ભાર્યા માનૂં તેના પુત્રા શેઠ ૧ ધ સી તથા ૨ મહૂ વગેરે કુટુ ંબથી યુક્ત શેઠ કણે શ્રી કુંથુનાથ ભગવાનનું બિંગ કરાવ્યું તેની ચિત્રવાલગચ્છીય શ્રી....દેવસૂરિજીના પટ્ટધર શ્રી રત્નદેવસૂરિજીએ પાટણમાં પ્રતિષ્ઠા કરી છે.