________________
1. ૨૩ : વરાત્રી મારિ ] —— —[ ૧૭ ] જૈન પુસ્તકાલય –
યાત્રાળુઓની સગવડતા ખાતર, ફુરસદના સમયમાં યાત્રાળુઓ પુસ્તકવાચનને લાભ લઈ શકે તેટલા માટે, અહીં શ્રીમાન વિજયનીતિસૂરીશ્વરજી મહારાજશ્રીના સદુપદેશથી સં. ૧૯૮૫માં “શ્રીહીરવિજયસૂરીશ્વરજી જેના પુસ્તકાલય” સ્થાપન કરેલું છે. તેમાં પુસ્તકોને સારે સંગ્રહ છે. અને ડાંક જેને માસિકો વગેરે છાપાં પણ આવે છે. પરંતુ યાત્રાળુઓ આ પુસ્તકાલયને જોઈએ તે લાભ લેતા નથી. માટે પુસ્તકાલયની સુવ્યવસ્થા થવાની તથા યાત્રાળુઓએ તેને સારી રીતે લાભ લેવાની જરૂર છે. હાલમાં પુસ્તકાલય નવા ઉપાશ્રયની પછવાડે લાયબ્રેરી માટે ખાસ બનાવેલ એક રૂમમાં રાખવામાં આવેલ છે. પુસ્તકાલય, દેરાસર આવવાજવાના રસ્તા ઉપર જ અને નીચેના મકાનમાં કાયમ ખાતે રાખવામાં આવે તો તેને લાભ વધારે પ્રમાણમાં લેકે લઈ શકે, માટે તેવી વ્યવસ્થા થવાની જરૂર છે. ચબૂતરે –
આ કંપાઉંડના મુખ્ય દરવાજામાં પેસતાં ડાબી બાજુમાં મેટું દલાણ (ઓસરી) છે તેના છેડા પાસે કબૂતરે વગેરે પંખીઓ માટે એક ચબૂતરે બનેલો છે. તેમાં પક્ષીઓ માટે કારખાના તરફથી હમેશાં અનાજ નંખાય છે. નગારખાનું –
ટાંકાવાળી ધર્મશાળાની પાસે બહાર શેરીમાં જવાની જાની બારી (ડેલી) છે, તેના ઉપર સં. ૧૮૬૭ની સાલમાં