________________
5. ૭ : માઇ ]–
--– ૨ ] અર્પણ કરવાની પ્રતિજ્ઞા લીધી. છેક રા વર્ષને થયો એટલે પ્રતિજ્ઞા પૂર્ણ કરવા માટે માતા પિતાના પુત્રને તથા રૂપિયા સાથે લઈને શંખેશ્વરજી જવા નીકળી. આ વાતની કઈ ચેરેને ખબર પડવાથી તેમણે જઈને માર્ગમાં ગાડાને અટકાવ્યું. ગાડામાંથી બાઈને ઉતારી મૂકી અને ગાડામાંની. મિક્ત ચેરે એકઠી કરીને ગાંસડી બાંધવા મંડ્યા. નિરાધાર બાઈએ શંખેશ્વરજીને વિનતિ કરી કે–“હે પ્રભુ! મારી માનતા પૂરી કરવા માટે હું આપની પાસે આવતી હતી, ત્યાં આ ચેરે મને લૂંટી ત્યે છે. આટલા રૂપિયા ફરીવાર લાવીને મારી માનતા હું પૂરી કરી શકું તેવી મારી સ્થિતિ નથી. મારી માનતા પૂરી કરાવવી અને લાજ રાખવી આપના હાથમાં છે.” બસ થોડીવારમાં જ–તત્કાલ કોઈ મેટ ઘેડેસ્વાર ઘેડે દેડાવતે દેડાવતે ત્યાં આવ્યું. તેણે ચેરેને ધમકાવ્યા તેથી ચારે નિરુત્સાહી થઈને ચાલ્યા ગયા. પેલ. ઘેડેસ્વાર બાઈને ગાડા સહિત શંખેશ્વરજીના ઝાંપા સુધી પહોંચાડીને ક્યાંઈ ચાલ્યો ગયો. આ કિસ્સે શંખેશ્વરજીના. વૃદ્ધ પુરુષો પાસેથી મેં સાંભળીને અહીં આપ્યા છે.
(૨) યાત્રાળુઓ રસ્તે ભૂલ્યા હોય તેને પણ સહાય. કરે છે. તે માટે તાજો જ દાખલો છે કે રાધનપુરના શ્રાવકે શેઠ હરગોવિંદ...........વગેરે રાત્રે શએશ્વરજી જતા હતા. અજવાળી રાત હતી, છતાં રસ્તે ભૂલ્યા. આડે રસ્તે ચાલતાં. નદી આડી આવી. ગાડું કેમે લેખ ઉપર ચડે નહીં. સાવ નિરાશ થઈ ગયા. થોડી વાર પછી એકદમ હિંમત આવી અને ભારી ગાડાને હાથે હાથ ભેખ ઉપર ચડાવી દીધું. પણ ઉપર