________________
શરૂઃ ધર્મરાછા આરિ]–
- ૨૨૨] ત્રણ ઓરડા અને અગાસી યુક્ત સુંદર પાકું મકાન કારખાના તરફથી આ વર્ષમાં (૧૯૯૭ માં) બંધાવી લેવામાં આવ્યું છે.
જમણવારને જે વડે હતું, તેમાં વચ્ચે બહુ વિશાળ ચોક રાખીને તેની ચારે બાજુ ધર્મશાલા તરીકે ઓરડીએની લાઈને દશેક વર્ષ પહેલાં બનાવી લીધેલ છે. આ નવી ધર્મશાલામાં યાત્રાળુઓને ઊતરવાની સગવડ સારી થઈ છે. દેરાસરથી જરા દૂર હોવાથી આશાતનાને સંભવ પણ નથી. તેમાં એક વિશાળ હોઈ અને તેમાં વચ્ચે વૃક્ષો હવા સાથે તેમાં પાણીને પંપ મૂકાવેલ હોવાથી યાત્રાળુઓને સારી રીતે આરામ અને શાંતિ મળે તેવી આ ધર્મશાલા થઈ છે.
આ દેરાસરને મુખ્ય દરવાજો અને તેની સામેની (પૂર્વ દિશા તરફની) ધર્મશાલાની વચ્ચે પહેલાં આમરસ્તેરાજમાર્ગ હતો. પંચાસરવાળાની ધર્મશાલાની પછવાડેની શેરીમાંથી, નગારખાનાની નીચેની ખડકીવાળા સ્થાને થઈને દેરાસરના મુખ્ય દરવાજા પાસે થઈને બજારમાં જવાને રસ્તે હતું. તે વખતે આ દેરાસરના કંપાઉન્ડને મુખ્ય-મેટેઉગમણે દરવાજો જે બજારના રસ્તા ઉપર છે તે નહોતે– એ બજારમાં જવાનો રસ્તો હતે. પછી તે જગ્યા રાજ્ય પાસેથી વેચાતી ખરીદી લઈને સં. ૧૮૬૭ માં તે રસ્તો બને તરફથી બંધ કરીને નગારખાનાની નીચે ખડકી-મોટી-લી મૂકીને તેના ઉપર સં. ૧૮૬૭ માં નગારખાનું બંધાવ્યું, જ્યાં હમેશાં–કાયમ ખાતે ચોઘડિયાં વાગે છે, અને બજારના રસ્તા ઉપર માટે દરવાજે મૂકી કમ્પાઉન્ડને પાકે કબજે લીધે. કમ્પાઉન્ડના આ મુખ્ય દરવાજાની અંદર બને તરફ દલાણે
શાં કામ કરવા મૂકી કાર અને તાર