________________
૬. શુ? : નવું મંત્ર –
-[ ૨૬ ]
શિખર કરતાં જરા નીચાં છે. ગૂઢમંડપ અને તેની પછીના જૂના સભામંડપ ઉપર ઘુંમટને બદલે જુદા જુદા પ્રાચીન અને બેડાઘાટનાં શિખરા છે. નવા સભામંડપ અને શૃંગારચાકીએ વગેરે ઉપર ઘુંમટેા અનેલા છે.
ભમતીની દેરીએની પાછળની લાઇનની વચ્ચેના ગભારા એ ખ’ડવાળા છે.
દરેક ગભારા અને દેરીએ ઉપર શિખર છે. તેમ જ ભ્રમતીના દરેક ગભારા અને દેરીઓની ઓસરીની છત ઉપર એક એક શિખર પાસે એક એક ઘુંમટ છે, તથા ગૂઢમંડપની બન્ને બાજુના અને ગભારાનાં શિખા પાસે એકએક ઘુંમટ છે.
મુખ્ય દરવાજા ( શૃંગારચાકી )ની અંદરની ત્રણ ચાકીઓ અને મહારની ચાર ચાકીઓના ઉપર સળંગ માળ કરેલા છે, અર્થાત્ તેના ઉપર મકાન છે, અને તે મકાનની છત— અગાસી ઉપર ઘુંમટ છે.
ગૂઢમંડપની અને માજીના મને ગભારાની છત ઉપરથી ભમતીની બન્ને માજીના મને ગભારાની છત ઉપર જવા માટે એ પુલા બાંધેલા છે.
રાધનપુરનિવાસી શ્રીયુત કમળશીભાઇ ગુલાબચ'દુની દેખરેખ નીચે ગૂઢમંડપની દીવાલેામાં સ’. ૧૯૭૩ માં ઘણું જ મનેાહર ચિત્રામણુ કામ થયું છે. તેમાં શ્રીપાર્શ્વનાથ ભગવાનના દસ ભવના અને પાંચ કલ્યાણકના ભાવા સુંદર રીતે ચીતરેલા છે. ચિત્રામણું કામ કરાવીને તેના ઉપર કાચ જડી દીધેલા છે.