________________
[ ૧૮ ]
-[ સ્થિર મારી આવી રીતે જેમ કેટલાક ચમત્કારેને ગ્રંશે અને સ્તવનાદિમાં ઉલ્લેખ થયે છે તેમ લેકમાં પણ અનેક ચમત્કારની વાત બહુ પ્રચલિત છે. તેમાંથી પણ ૨-૪ દાખલા અહીં આપવા ઉચિત સમજું છું.
(૧) અહીંના લેકે દઢતાપૂર્વક માને છે કે-“શખેશ્વરની યાત્રાએ આવનારા કોઈ પણ યાત્રાળુઓ દુઃખી થતા નથી. દિવસે તે શું? રાત્રે પણ ચાર-ડાકુ વગેરે યાત્રાળુઓને લૂંટતા નથી. કદાચ કઈ એવા અજાણ્યા ચેરે લૂંટવા આવે તે શંખેશ્વરજીના ચમત્કારથી તેઓ નાસીપાસ થઈને ચાલ્યા જાય છે, જેને પણ શાસનદેવ દુ:ખી કરતા નથી, તેઓ ચાલ્યા જાય એટલે બસ.
પંચાસરની એક શ્રાવિકા બાઈને પુત્ર જનમ્યા પછી થોડા સમયમાં જ તેના પતિ મરી ગયો. શ્રાવિકાએ પોતાના એકના એક પુત્રની રક્ષા માટે શ્રીશંખેશ્વરજીની યાત્રા કરીને પોતાના પુત્રની ભારે ભાર રૂપિયા તેળીને શંખેશ્વરજીમાં બારે પણ આ તીર્થની યશગાથા ગાય છે–પ્રશંસા-સ્તુતિ કરે છે, અને તેને અન્યમતાવલંબી વિદ્વાન લેખકે પણ પોતાનાં પુસ્તકમાં સ્થાન આપે છે, એ જ, આ તીર્થને પ્રભાવ–ચમત્કાર આલમમાં કેટલે ફેલાયેલ છે, એ સ્પષ્ટ બતાવી આપે છે.
૧ અત્યારે પણ શેખેસરજી, હારીજ, રાધનપુરની આસપાસમાં લેકે ગાડામાં દિવસ કરતાં વિશેષ ભાગે રાત્રે જ મુસાફરી કરે છે. આ પ્રદેશમાં ખાસ દુષ્કાળ સિવાય રાત્રે ચોર-લૂંટારુઓને ભય જરા પણ નથી.