________________
પ્ર. ૭ : માર્ ]
»[ ૪૨ ]
વાના વિચાર કર્યો અને અનુપુર (ઝીંઝુવાડા )માંના સૂર્યનારાયણના મંદિરમાંના સૂર્યદેવની આરાધના કરવા માંડી. સૂરિજી મહારાજા સિદ્ધરાજ જયસિંહના સમકાલીન અને સન્માનિત હતા, એવા ઉલ્લેખા મળે છે. શખેશ્વર પાર્શ્વનાથ પ્રભુના મંદિરના ઉદ્ઘારક આ જ દુર્જનશલ્ય હોય તેમ જણાય છે. એટલે આ દુનશલ્ય ઝીંઝુવાડાનેા હોવાનું અને તેને સમય વિક્રમની તેરની સદીના ઉત્તરા અને ચૌદમી સદીના પૂર્વા હેાવાનું માનવું ઉચિત જણાય છે.
ઝીંઝુવાડાનો પ્રાચીન કિલ્લા જે અત્યારે સાવ જીણુ દશામાં ઊભા છે, તે મહારાજા સિદ્ધરાજ જયસિંહે બંધાવ્યાનું ગુજરાતનાં ઐતિહાસિક ગુજરાતી પુસ્તકામાં લખેલું જોવાય છે. તે જો સાચું હાય તે। એવા અનુમાન ઉપર આવી શકાય કે–રાજા દુર્જનશલ્ય અને તેના પૂર્વજો ગુજરાતના મહારાજાઓના સામંત અને નિકટના સબંધીઓ હાવા જોઇ એ.
રાણા દુર્જનશલ્યને સત્તાસમય તેરમી શતાબ્દિને ઉત્તરા અને ચૌદમી સદીને પૂર્વાર્ધ હાવામાં તથા તે મહામંડલેશ્વર હાવામાં નીચેનાં પ્રમાણેાથી વધારે પુષ્ટિ મળે છે. તે મહામાત્ય વસ્તુપાલ તેજપાલને સમકાલીન હેાવાથી તે ગુજરાતના મહારાજા ભીમદેવ (બીજો) અને મહારાજા વીરધવલનો મહામ ́ડલેશ્વર-મોટા સામત હશે, એમ જણાય છે. વળી નીચે આપેલા પ્રમાણથી ચોકકસ રીતે સમજી શકાય છે કે તેણે જૈનાચાર્ય શ્રીદેવેન્દ્રસૂરિજીના શિષ્ય અને ત્રૈલેાકયપ્રકાશ” આદિ ગ્રંથાના કર્તા, જેમની ગ્ર ́ચરચના વિ. સં. ૧૩૦૫ ની મળે છે, તે મહાપ્રતિભાશાળી શ્રીમાન હેમપ્રભસૂરિજીને ગુરુ નિર્ધાર્યાં હતા. એટલે પાછલી જિંદગીમાં ( શ્રીશંખેશ્વરજીના પ્રભાવથી તેનો કાઢ રાગ દૂર થયા ત્યારથી) તેણે જૈનધમ સ્વીકાર્યાં હશે, એમ ચોકકસ માની શકાય છે. તે પ્રમાણેા આ પ્રમાણે છે:—