________________
ચિત્ર ૫. ૨. અષભરવર
ષભ સ્વરના શરીરને વર્ણ નીલ છે. તે એક મુખ અને ચાર હાથવાળા છે. તેના ઉપરના બંને હાથમાં કમળનું ફૂલ છે; અને નીચેના બંને હાથે વીણા પકડેલી છે. તેનું વાહન ગાય છે, તેના ઉત્તરાસંગના ગુલાબી રંગના વસ્ત્રમાં લાલ રંગની ડીઝાઈન છે. જયારે લીલા રંગના ઉત્તરીય વસ્ત્રમાં કાળા રંગની ડીઝાઇન ચીતરેલી છે.*
ચિત્ર ૬. ૩. ગાંધારસ્વર
ગાંધાર સ્વરના શરીરને ગૌરવ છે. તેને એક મુખ અને ચાર હાથ છે. તેના ઉપરના એક હાથમાં કમળનું ફૂલ છે અને બીજા હાથમાં લે છે અને નીચેનાં એક હાથમાં વીણા અને બીજા હાથમાં ઘંટા પકડેલી છે. તેના ઉત્તરાસંગના ગુલાબી રંગના વસ્ત્રમાં લાલ રંગની ટીપકીની ચિત્રાકૃતિ ચીતરેલી છે, જયારે પીળા રંગના ઉત્તરીય વસ્ત્રમાં કાળા રંગની ચિત્રાકૃતિ ચીતરેલી છે. વાહન બકરાનું છે.*
ચિત્ર ૩. ૪, મધ્યમવર, મધ્યમ સ્વરના શરીરને વર્ણ સુવર્ણ જે પીળે છે. તેને એક મુખ અને ચાર હાથ છે. તેને ઉપરને જમણે હાથ વરદ મુદ્રામાં છે અને ડાબા હાથમાં કમળનું ફૂલ છે, જ્યારે નીચેના જમણા હાથમાં કલશ છે અને ડાબા હાથમાં વીણુ પકડેલી છે. તેના ઉત્તરાસંગના લીલા રંગના વસ્ત્રમાં કાળા રંગની ચિત્રાકૃતિ ચીતરેલી છે; જ્યારે ગુલાબી રંગના ઉત્તરીય વસ્ત્રમાં લાલ રંગની ચિત્રાકૃતિ ચીતરેલી છે. તેનું વાહન ટોંચ પક્ષી છે.*
ચિત્ર ૮. ૫. પંચમસ્વર પંચમ સ્વરના શરીરને વર્ણ સફેદ (વિક૯પ જુદી જ જાતને) છે. તેને એક મુખ અને છ હાથ છે. તેના ઉપરના જમણા હાથમાં શંખ છે અને ડાબા હાથમાં કમળનું ફૂલ છે, જયારે વચ્ચેના અને હાથમાં વી છે અને નીચે એક હાથ વરદ મુદ્રાએ તથા બીજ હાથ અભય મુદ્રામાં છે. તેના ઉત્તરાસંગના
एक्यवनश्चतुर्हस्तः पाणिभ्या कमले वहन् । वीणा विभ्रत् कराभ्यां च ऋषभो नीलवर्ण भृत् ॥४४॥ अग्निस्तु दैवतं शाक द्वीपं गाता च पद्मभूः । रसो हास्योऽस्य यानं गौर्गान्धारस्याथ लक्षणम् ॥४५॥
इति ऋषभलक्षणम् ॥ गान्धारस्वेकवदनो गौरवर्णश्चतुम्करः वीणापला डम्बघण्टाभृत् करः स्यान्मेषवाहनः ॥४६|| शंकरो दैवतं काँचो द्वीपं सुपवजं कुलम् । भीष्णुर्गाता रसो वीरोऽमुष्य शेयोऽथ मध्यमः ॥४७१।
ત્તિ પરિક્ષ ! ૪ ગમત્રઃ ચમકારઃ |
सवीणाकलशौ हस्तौ सपद्मावरदो तथा ॥४८॥ भारतीदैवतं द्वीपं कुश वंशं सुपर्वजम् । गाता चन्द्रो रसः शान्तः क्रौञ्चो वाहनमस्य तु ॥४९॥
इति मध्यमलक्षणम् ॥
"Aho Shrutgyanam