________________
આપણે અગાઉ જોઈ ગયા કે મુખ્ય સ્વર સાત છે. આ સાતે સ્વરને દરેકને સાત સાત તાન છે. આ રીતે સાતે સ્વરના ૪૮ તાન થાય છે. આપણું ચિત્રાવલિમાં આ સાતે સ્વર તથા એગણુપચાસ તાન પિકી છેલ્લા બે તાન વગર સાત સ્વર તથા સુડતાલીસ તાનનાં મળીને કુલ ચપન ચિ અનુક્રમે આપેલાં છે. આ તાનનાં મુખ જુદાં જુદાં પ્રાણીઓના છે, અને દરેકના શરીરની આકૃતિ પુરુષ જેવી છે.”
ચિવ ૫૪, ૧ પશ્વસ્વર ષજ સ્વરના વર્ણન માટે ચિત્ર 8 નું વર્ણન જુઓ.
ચિત્ર પપ. ૧. જયતાન. જયે તાનના શરીરનો રંગ પીળે છે. તેનું મુખ મારના મુખ જેવું છે. તેના જમણા હાથમાં વીણા છે તથા ઉચા કરેલા ડાબા હાથમાં ફળ છે.
ચિત્ર ૫૬. ૨. વિજયતાન વિજય તાનના શરીરનો રંગ પીળો છે. મુખ મોરના મુખ જેવું છે. જમણે હાથ પ્રવચનમુદ્રાએ છે અને ડાબા હાથમાં વીણું પકડેલી છે.
ચિત્ર ૫૭, ૩. મંગલતાન મંગલ તાનના શરીરને રંગ પીળે છે. મુખ મિરના મુખ જેવું છે. જમણું હાથમાં ફળ છે તથા ડાબા હાથે વીણું પકડેલી છે.
ચિત્ર ૫૮. ૪, રિપુમનતાન રિપુમદન તાનના શરીરનો રંગ પીળે છે. મુખ મેરના મુખ જેવું છે. જમણે હાથે વણા પકડેલી છે તથા ડાબે હાથ પ્રવચનમુદ્રાએ છે.
ચિત્ર ૫૮. ૫. અપ્રતીમતાન અપ્રતીમ તાનને શરીરને રંગ પીળો છે. મુખ મોરને મુખ જેવું છે. બંને હાથે વણ પડેલી છે.
ચિત્ર ૬૦ ૬. વિશાલતાન વિશાલ તાનના શરીરનો રંગ પીળે છે. મુખ મારના મુખ જેવું છે. બંને હાથે વણા પકડેલી છે,
ચિત્ર ૬, ૭, વારુણતાન વાસણ તાનના શરીરને રંગ પીળો છે. મુખ મોરના મુખ જેવું છે. બંને હાથે વણા પકડેલી છે.
ચિત્ર ૬૨. ૨. અષભસ્વર અષભ સ્વરનાં વર્ણન માટે ચિત્ર પનું વર્ણન જુઓ.
ચિત્ર ૬૩. ૮, મિત્રતાન મિત્ર તાનના શરીરને રંગ પીળો છે. મુખ વૃષભના મુખ જેવું છે. બંને હાથે વણ પકડેલી છે.
ચિત્ર ૬૪. ૮. ગારુડતાન ગાડ તાનના શરીરનો રંગ પીળો છે. મુખ વૃષભના મુખ જેવું છે. જમણે હાથ પ્રવચનમુદ્રાએ છે. તથા ડાબા હાથે વીણા પકડેલી છે.
विज्ञेयास्ते क्रमात् तानाः सप्त सप्त स्वरे स्वरे ॥६५॥ विचित्रं जन्तुबद्वक्त्रं तेषां देहं नराकृतिः । તત્તરવરતાયબાજીતનાર પ્રોતસાર દા.
-સંતનિષાદ, તૃતીયોs: 1
"Aho Shrutgyanam