________________
ચિત્ર ૧૭૯ થી ૧૮૩ મુષ્ટિક સ્વસ્તિક (હસ્ત) ૫ ૧ થી ૫ અનુક્રમે વારંવાર, મણિબંધના કંચનથી થએલે આછિત વર્તનથી (ચિત્ર ૧૭૯), એક હાથને “અરાલ' કરીને, બીજા હાથને “અલપલ્લવ કરવાથી (ચિત્ર ૧૮૦) જે સ્વસ્તિકાકૃતિ કરવામાં આવે (ચિત્ર ૧૮૧) તેને “મુષ્ટિક-સ્વરિતક (હસ્ત) કહે છે.
બંને હાથને “ખટકામુખ કરી મણિબંધ આગળ સ્વસ્તિકાકારે રાખવા (ચિત્ર ૧૮૨) તેને મુષ્ટિકરસ્કિત (હસ્ત) કહે છે.
વળી, મુઠી વાળેલા કપિથ' અને “શિખર હસ્તને સ્વસ્તિકાકારે રાખવા (ચિત્ર ૧૮૩) તેને મુષ્ટિક-સ્વસ્તિક” ( હસ્ત) કહે છે.-સં૦ ૨૦ અ૦ ૩, ૫૦ ૬૬૨.
ચિત્ર ૧૯ : આ ચિત્રની નર્તકીના બંને હાથ “મષ્ટિક-સ્વસ્તિક ' મુદ્રામાં રાખેલા છે. શરીરને વર્ણ સુવર્ણ છે. તેણીએ સેનેરી રંગની કંચુકી, કરમજી રંગની ડીઝાઈનવાળું ગુલાબી રંગનું કટિવસ્ત્ર તથા કાળા રંગની ડીઝાઈનવાળા ઘેરા લીલા રંગને પાયજામો પરિધાન કરેલ છે.
ચિત્ર ૧૮૦: આ ચિત્રની નર્તકીના બંને હાથ મુષ્ટિક-સ્વસ્તિક ” મુદ્રામાં રાખેલા છે. શરીરને વર્ણ સુવર્ણ છે. તેણુએ લીલા પટીયા રંગની કંચુકી, સફેદ રંગની ડીઝાઈનવાળા કાળા રંગનું કટિવસ્ત્ર તથા કરમજી રંગની ડીઝાઇનવાળ: ગુલાબી રંગને પાયજામે પરિધાન કરેલ છે.
ચિત્ર ૧૮૧ : આ ચિત્રની નર્તકીને બંને હાથ મુષ્ટિક-સ્વસ્તિક : મુદ્રાએ રાખેલા છે. શરીરને વણું પીળે છે. તેણીએ સોનેરી રંગની કંચુકી, કાળા રંગની ડીઝાઈનવાળું કેસરી રંગનું કટિવસ્ત્ર તથા ચિત્ર ૧૮૦ જેવા જ રંગનો પાયજામો પરિધાન કરેલ છે.
ચિત્ર ૧૮૨: આ ચિત્રની નર્તકીના બંને હાથ “મુષ્ટિક–સ્વસ્તિક ” મુદ્રાએ રાખેલ છે. શરીરને વર્ણ તપ્ત સુવર્ણ જેવું છે. તેણુએ લીલા પાટીયા રંગની કંચુકી, કાળા રંગની ડીઝાઈનવાળું વાદળી રંગનું કટિવસ્ત્ર તથા કરમજી રંગની ડીઝાઈનવાળા ગુલાબી રંગને પાયજામો પરિધાન કરેલ છે.
ચિત્ર ૧૦૩: આ ચિત્રની નર્તકીના બંને હાથ મુષ્ટિક-સ્વસ્તિક મુદ્રામાં રાખેલા છે. શરીરને વર્ણ આસમાની છે. તેણુએ વાદળી રંગની કંચુકી, સફેદ રંગની ડીઝાઈનવાળા ગુલાબી રંગનું કટિવઝ તથા કરમજી રંગની ડીઝાઈનવાળા ગુલાબી રંગને પાયજામો પરિધાન કરેલ છે.
ચિવ ૧૮૪. નલિની પદ્ધકેશ (હસ્ત) ૫ ૧ પત્રકાશ' કરેલા બંને હાથને પરસ્પર ઉલટા કરવા તેને “નલિનીપદાકાશ' હસ્ત કહે છે.
બીજા મતે, મણિબંધ આગળ જોડાએલા બંને હાથને પરસ્પર સન્મુખ રાખવા તેને ‘નલિનીપદ્મકેશ” હસ્ત કહે છે.-સં. ૨૦ અe ૭, પૃ૦ ૬૬૨.
આ ચિત્રની નર્તકીના બંને હાથ “નલિનીપાકેશ' મુદ્રાએ રાખેલા છે. શરીરનો વર્ણ તપ્ત સુવર્ણ જેવો છે. તેણીએ લાલ હિંગલોકીયા રંગની કંચુકી, કરમજી રંગની ડીઝાઈન તથા વાદળી રંગની ટીપકવાળું ગુલાબી રંગનું કટિવ તથા કાળા રંગની ડીઝાઇનવાળો ઘેરા લીલા રંગને પાયજામે પરિધાન કરેલ છે.
ચિત્ર ૧૮૫ થી ૧૮૭: અલપલવ (અલપક) ૫ ૧ થી ૩ ઉર્જિત ક્રિયાવાળા બંને હાથને છાતી આગળ રાખવા તેને “અલપલ્લવ' હસ્ત કહે છે ચિત્ર ૧૮૫).
અને તે બંને હાથને ખભા પાસે લઈ જવા (ચિત્ર ૧૮૬) તથા ૫સારવા (ચિત્ર ૧૮૭) તેને “ અલપદ્મક હસ્ત કહે છે.સં. ૨૦ અર ફ, પુર ૬૬૨.
ચિત્ર ૧૮૫ : આ ચિત્રની નર્તકીના બંને હાથ “અલપલ્લવ મુદ્રાએ રાખેલા છે. શરીરને વર્ણ પીળે છે. તેણીએ લીલા પિપટીયા રંગની કંચુકી, સફેદ રંગની ડીઝાઈનવાળું ગુલાબી રંગનું કટિવસ્ત્ર તથા કાળા રંગની ડીઝાઈનવાળો કેસરી રંગને પાયજામો પરિધાન કરેલ છે.
"Aho Shrutgyanam