________________
એક પગ કુંચિત કરી ને પગને ઘૂંટણ ઉરૂ પયંત ઉચે કરી (ચિત્ર ૨૬૦), બીજા પગને ઉદ્દઘર્ષણપૂર્વક ચલાવવા યાને ઉઘટિત કર (ચિત્ર ૨૬૧) તેને બીજા નાટથશાસ્ત્રકારોએ “પાધtiતાચારી રહી છે.
ચિવ ૨૫૭ : આ ચિત્રમાંની નર્તકીના જમણે પગ ઢીંચણેથી વાળ તથા જમીનથી અદ્ધર રાખીને ડાબા પગના ઢીંચણની નીચેના ભાગમાં એડીને ભાગ અડાડે છે. જ્યારે ડાબો પગ સીધે અને જમીનથી ડેક ઉંચે રાખેલ છે. તેણીને જમણે હાથ વાળેલા જમણા પગના ઢીંચણને અડાડીને લટકો છે. જ્યારે ડાબે હાથ ડાબા પડવાની પાછળ લટકતે છે. શરીરને વણ સુવર્યું છે. તેણુએ લીલા પિોપટીયા રંગની કંચુકી પહેરેલી છે અને પાયજામે સેનેરી રંગની વચમાં ટીપકીયે.વાળા લાલ રંગને પરિધાન કરેલ છે. પાયજામામાં સફેદ રંગની વેલ ચીતરેલી છે. કમ્મર ઉપરના વસ્ત્રના છેડા વાદળી રંગની ડિઝાઈનવાળા બદામી રંગના છે.
ચિત્ર ૨૫૮ : આ ચિત્રમાંની નર્તકીને જમણે પગ જમીનથી સહેજ ઉચે. અને સીધેલ છે. જયારે ડાબે પગ ઢીંચણથી વાળે અને જમણુ પગના તળીયાના ઉપરના ભાગે સપૅજ ઉચે લટકતો રાખે છે. તેણને જમણે હાથ જમણા પડખાની પાછળ સીધો લટકતો છે. જ્યારે ડાબો હા વાળેલા ડાબા ઢીંચણને અડાડીને લટકતા છે. શરીરને વણે સુવર્ણ છે. તેણીએ ઘેરા લીલા રંગની ચુડી પહેરેલી છે; અને કાળા રંગની ડીઝાઈનવાળા ઘેર આસમાની રંગને પાયજામો પરિધાન કરે છે. કમ્મર ઉપરના વસ્ત્રને છેડેડ ફીરમજી રંગની ડિઝાઇનવાળા લાલ રંગને છે.
ચિત્ર ર૯ : આ ચિત્રમાંની નર્તકીના બંને પગની એડી જમીનને અડતી હૈોય એવી રીતે રાખેલી છે અને બંને પગના તળીયાનો આગળને ભાગ જમીનથી ઉ ૨ એલો છે. તેણીના બંને હાથ બંને પડખે સીધા લટકતા છે, શરીરને વર્ણ સુવર્ણ છે. તેણુએ વાદળી રંગની કંચુકી પહેરેલી છે; અને રાફેદ રંગની ટીપકાવાળા લાલ રંગનો પાયજામે પરિધાન કરે છે. કમ્મર ઉપરના વસ્ત્ર બને છેડાને રંગ ચિત્ર ૨૫૮ જેવો જ છે.
ચિત્ર ૨૬૦ : એ ચિત્રમાંની નર્તકીને જમણે પગ સીધો, જમીનને અડાડેલ છે. જ્યારે ડાબા પગ ઢીંચણથી વાળીને તળીયાને ભાગ જમણા પગના ઢીંચણું અને ધંધાની વચ્ચેના ભાગ તરફ પગને અડાડવા વિના રાખે છે. તેણીના જમણા હાથ જમણે પડખે લટકને છે. જયારે ડાબો હાથ વાળવા. ડાબા પગની આગળના ભાગમાં સીધે લટકતા છે. શરીરને વર્ણ સુવર્ણ છે. તેણીએ કાળા રંગની કંચુકી પહેરેલી છે; અને સફેદ રંગની ડીઝાઈનવાળા લાલ રંગને પાયજામો પરિધાન કરેલો છે. કમ્મર ઉપરના વસ્ત્રના બંને છેડા લાલ રંગની ડીઝાઈનવાળા પીળા રંગના છે.
ચિત્ર ૨૬ : આ ચિત્રમાંની નત કી જમણે પગ ઢીંચણથી વાળેલો અને તળીયાને ભાગ ડાબા પગના તળીયાની ઉપર રાખેલ છે. જ્યારે ડાબો પગ સીધા, જમીનને અડાડીને રાખેલ છે. તેણીના બંને હાથ બંને પડખે લટકતા રાખેલા છે. શરીરને: વર્ણ સુવર્ણ છે. તેઓ સીધુરીયા લાલ રંગની કંચુકી પહેરેલી છે; અને પાયજામે લાલ રંગની ડીઝાઈન તથા આસમાની રંગની ટીપકીવાળ! પીળા રંગને પરિધાન કરેલ છે.
ચિત્ર ૨૬૨ થી ૨૬૬ : ૪ મૃગયુતાચારી રુપ ૧ થી ૫ પહેલાં કુંચિત કરેલા પગને ઉઠાવી (ચિત્ર ૨૬૨), કૂદકે મારીને (ચિત્ર ૨૬૩) ભૂમિ ઉપર પગને લાવીને (ચિત્ર ૨૬૪); પછી બીજા પગની જંઘાને પાછળના ભાગમાં (ચિત્ર ૨૬૫) જયારે મૂકવામાં આવે (ચિત્ર ૨૬૬) ત્યારે “મૃગલુતાચારી જવી. આ ચારીને કર્તા વિદૂષક હોય છે.
ચિત્ર ૨૬ : આ ચિત્રમાંની નર્તકીનો જમણો પગ સીધે, જમીનને અડાડે છે, જયારે ડાબે પગ ઢીંચણથી વાળ અને જંઘા સુધી ઊંચા કરીને જમણું પગ તરફ તળીયાને ભાગ ખેલે છે. તેણીને જમણે હાથ જમણા પડખે સીધે લટકત છે. જ્યારે ડાબે હાથ વાળેલા ડાબા પગની પાછળના ભાગમાં સીધે લટકતો રાખેલ છે. શરીરને વર્ણ સુવર્ણ છે. તેણુએ કાળા રંગની કંચુકી તથા સફેદ રંગની ડીઝાઈનવાળા વાદળી રંગને પાયજામો પરિધાન કરેલા છે. કમ્મર ઉપરના વસ્ત્રના અને છેડા લાલ રંગની ડીઝાઈનવાળા પીળા રંગના છે.
"Aho Shrutgyanam