________________
ચિત્ર ર૯૪ થી ર૯૬ : ૧૪ આક્ષિણાચારી ૫ ૧ થી ૩. કચિત કરેલા એક પગને ત્રણ તાલના અંતરે ઉંચે કર (ચિત્ર ૨૯૪), પછી બીજા પડખે અંધાને સ્વરિતકાકાર કરીને (ચિત્ર ૨૫); એડીથી ભૂમિપાત કર (ચિત્ર ૨૯૬) તેને “અક્ષિતાચારી' જાણવી.
ચિત્ર ૨૯૪ : આ ચિત્રમાંની નર્તકીને જમા પગ સીધે જમીનને અડાડે છે. જ્યારે ડાબે પગ ઢીંચથી વાળીને જમીનથી અદ્ધર લટક રાખે છે. તેને જમણે હાથ જમણા પડખે સીધે લટકતે છે, જ્યારે ડાબે હાથ ડાબા ઢીંચણને અડાડીને લટકતો રાખેલ છે. શરીરને વર્ણ સુવર્ણ છે. તેણીએ લીલા પાટીયા રંગની કંચુકી પહેરેલી છે અને પાયજામે લાલ રંગની ટીપકીવાળા, પીળા રંગની ડીઝાઈનવાળા વાદળી રંગનો પરિધાન કરેલા છે. કમ્મર ઉપરનું વસ્ત્ર કીરમજી રંગની ડીઝાઈનવાળા પીળા રંગનું છે.
ચિત્ર ર૩ : ચિત્રમાંની નર્તકીને જમણે પગ ઢીંચણેથી વાળીને પગના ઢીંચણની ઉપરથી લઈ જઈ, ડાબા પગની પાછળ, પગના આંગળાં જમીનને અડાડી, એડીને ભાગ ઉચે રાખીને રાખે છે. જયારે ડાબા પગ સહેજ ત્રાંસે રાખી જમીનને અડાડેલો છે. તેણુના બંને હાથ અને પડખે લટકા છે. શરીરને વર્ણ સુવર્ણ છે. તેણીએ વાદળી રંગની કંચુકી પહેરેલી છે; અને પાયજામો કાળા રંગની ડીઝાઈનવાળા પીળા રંગને પરિધાન કરે છે. કમ્મર ઉપરના વસ્ત્રનો રંગ કીરમજી રંગની ડીઝાઈનવાળો પીળે છે.
ચિત્ર ર૯૬ : આ ચિત્રમાંની નર્તકીને જમણો પગ સીધે જમીનને અડાડેલો છે. જ્યારે ડાબો પગ ઢીંચણેથી વાળીને, એડીના ભાગ ઉચે રાખી, પગનાં આંગળાં જમીનને અડાડેલા છે. તેણીના બંને હાથ અને પડખે લટકતા છે. શરીરને વર્ણ સુવર્ણ છે. તેણીએ વાદળી રંગની કંચુકી પહેરેલી છે અને પાયજામ કીરમજી રંગની ડીઝાઈનવાળા પીળા રંગને પરિધાન કરેલા છે. કમ્મર ઉપરનું વસ્ત્ર પાયજામા જેવા જ રંગનું છે.
ચિત્ર ૨૯૭ થી ૩૦૦ : ૧૫ આવિદ્ધાચારી ૫ ૧ થી ૪. છૂટી જાને સ્વસ્તિકાકાર કરીને (ચિત્ર ર૯૭) કુંચિત કરેલા પગને પસાર ચિત્ર ૨૯૮) અને પિતાની પડખે રહેલા બીજા વાંકા પગની એડીથી (ચિત્ર ર૯૯) બીજા પગની એડીના પ્રદેશમાં મૂકવામાં આવે (ચિત્ર ૩૦૦) તેને “આવિદ્ધાચારી’ કહી છે.
ચિત્ર ૨૭ : આ ચિત્રમાંની નર્તકીને જમણે પગ ઢીંચણથી વાળીને ડાબા પગની પાછળ લઈ જઈ, જમીનથી સહેજ અદ્ધર રાખેલો છે. જ્યારે ડાબે પગ સહેજ ત્રાંસો રાખી જમીનને અડાડેલો છે. બંને હાથ અને પડખે લટકતા છે. શરીરને વર્ણ સુવર્ણ છે. તેણીએ લીલા પોપટીયા રંગની કંચુકી પહેરેલી છે અને પાયજામો કાળા રંગની ડીઝાઈનવાળા કેસરી રંગને પરિધાન કરે છે. કેમ્મર ઉપરનું વસ્ત્ર કીરમજી રંગની ડીઝાઈનવાળા કેસરી રંગનું છે.
ચિત્ર ૨૯૮ : આ ચિત્રમાંની નર્તકીને જમણે પગ સહેજ ત્રાંસો રાખી જમીનને અડાડેલા છે. જયારે ડાબા પગ ઢીંચણથી વાળીને જમીનથી કાંઈક ઉંચે રાખેલ છે. તેણીને જમણે હાથ જમણા પડખે લટકતા છે. જ્યારે ડાબે હાથ ડાબા પગના ઢીંચણને અડીને લટકતા છે. શરીરને વર્ણ સુવર્ણ છે. તેણીએ ઘેરા લીલા રંગની કંચુકી પહેરેલી છે અને પાયજામે સફેદ રંગની ડીઝાઇનવાળા વાદળી રંગને પરિધાન કરેલો છે. કમ્મર ઉપરનું વસ્ત્ર કીરમજી રંગની ડીઝાઇનવાળા પીળા રંગનું છે.
ચિત્ર ર૯ : આ ચિત્રમાંની નર્તકીને જમણો પગ ઢીંચણેથી વાળીને જમીનથી અદ્ધર રાખી, તેની એડી ડાબા પગના ઢીંચણની નીચેના ભાગમાં થોડા અંતરે રાખેલી છે. જ્યારે ડાબે પગ સહેજ ત્રાંસે રાખી જમીનને અડાડે છે. તેને જમણે હાથ જમણ ઢીંચણને અડાડીને સહેજ ઉપરના ભાગમાં લટકો છે. જ્યારે ડાબે હાથ ડાબા પડખે સીધે લટકતો રાખેલ છે. શરીરને વર્ણ સુવર્ણ છે. તેણીએ વાદળી રંગની કંચુકી પહેરેલી છે અને પાયજામે સફેદ રંગની ડીઝાઈનવાળા ઘેરા લીલા રંગને પરિધાન કરે છે. કમ્મર ઉપરના વજને રંગ ચિત્ર ૨૯૮ જે જ છે.
૧૫
"Aho Shrutgyanam