________________
ચિત્ર ૩૮૩ : અ. ચિત્રમાંની નર્તકીનો જમણો પગ ઢીંચણેથી વાળીને, જમીનથી અદ્ધર રાખે છે. જ્યારે ડાબો પગ સીધે રાખીને જમીનને અડાડે છે. જે વેગથી આગળ વિસ્તારવાનો ભાવ દર્શાવે છે. તેણીના બંને હાથ અને પડખે લટકતા છે. શરીરનો વર્ણ સુવર્ણ છે.
ચિત્ર ૩૮૪ : આ ચિત્રમાંની નર્તકીના બંને પગ સીધા રાખીને જમીનને અડાડેલા છે. જે અને પગને જમીન ઉપર સ્થાપન કર્યા ભાવ દર્શાવે છે. તેણીના અને હાથ અને પડખે લટકતા છે. શરીરને વર્ણ સુવર્ણ છે.
ચિત્ર ૩૮૫ થી ૩૮૭ : ૩ વિપાચારી ૫ ૧ થી ૩. પગને આગળના આકાશના ભાગમાં પસારીને (ચિત્ર ૩૮૫) જે વારંવાર સંકોચવામાં આવે (ચિત્ર ૩૮૬) તો તેને સારંગદેવે ‘વિક્ષેપાચારી” કહી છે (ચિત્ર ૨૮૭).
ચિત્ર ૩૮૫ : આ ચિત્રમાંની નર્તકીને જમણે પગ આગળના ભાગમાં લખાવીને જાંઘ સુધી ઉંચે લઈ, ઢીંચણથી વાળીને, પંજે ડાળ. પગની જંઘાને અડે તેવી રીતે રાખેલ છે. જે પગને આગળના ભાગમાં પસારવાનો ભાવ દર્શાવે છે. તેણુને જમણે હાથ પસારેલા જમણા પગની પાછળના ભાગે સીધો લટ રાખેલે છે. જ્યારે ડાબે હાથ ડાબા પગની બાજુમાં સીધે લટકતો રાખેલ છે. શરીરને વર્ણ સુવર્ણ છે.
ચિત્ર ૩૮૬ : આ ચિત્રમાંની નત કાને જમણે પગ સીધે રાખીને જમીનને અડાડે છે. જયારે ડાબો પગ ઢીંચણથી વાળીને જમણુ પગ તરફ ખેલે છે. જે પગને વારંવાર સંકોચવાનો ભાવ દર્શાવે છે. તેણીના જમણા હાથ જમણા પગની બાજુમાં લટકતો રાખે છે. જ્યારે ડાબો હાથ સંકોચેલા ડાબા પગની આગળ સીધે. લટકતે રાખેલે છે. શરીરને વર્ણ સુવર્ણ છે.
ચિત્ર ૩૮૭ : આ ચિત્રમાંની નર્તકીના બંને પગ જમીનને અડાડેલા છે. જયારે બંને હાથ બંને પડખે સીધા લટકતા છે. શરીરનો વર્ણ સુવર્ણ છે.
ચિત્ર ૩૮૮ થી ૩૯ : ૪ હરિણવુતાચારી રપ ૧ થી ૪ નમેલા પગથી (ચિત્ર ૩૮૮) કૂદીને (ચિત્ર ૩૮૯) વારંવાર નિપાત કરવાથી ચિત્ર ૩૦) “હરિણહુતાચારી થાય છે (ચિત્ર ડ૯૧).
ચિત્ર ૩૮૮ : આ ચિત્રમાંની નર્તકીનો જમણો પગ સહેજ તિ રાખીને જમીનને અડાડેલ છે. જયારે ડાબો પગ ઢીંચણેથી વાળીને, જમીનથી અદ્ધર રાખે છે, તેણુના અને હાથ અને પડખે સીધા લટકતા છે. શરીરને વર્ણ સુવર્ણ છે.
ચિવ ૩૮૯ : આ ચિત્રમાંની નર્તકીને બંને પગ સીધા, જમીનને અડાડેલા છે, જે કૂદકે મારવાને ભાવ દર્શાવે છે. તેણીના બંને હાથ અને પડખે સીધા લટકતા છે. શરીરને વર્ણ સુવર્ણ છે. - ચિત્ર ૩૯૦ : આ ચિત્રમાંની નર્તકીને જાણે પગ સીધે રાખી, જમીનને અડાડે છે. જ્યારે ડાબો પગ ઢીંચણેથી વાળીને જમણુ પગથી સહેજ દૂર જમણા પગના ઢીંચણ સુધી ઉંચે રાખેલ છે. તેને જમણે હાથ જમણા પગની બાજુમાં સીધે લટકત છે. જ્યારે ડાબે હાથ વાળીને ઉંચા કરેલા ડાબા પગને ઢીંચણ ઉપર લટકતો રાખેલ છે. શરીરનો વર્ણ સુવર્ણ છે.
ચિત્ર ૩૯૧ : આ ચિત્રમાંની નર્તકીના અને પગ વચ્ચે સહેજ અંતર રાખી જમીનને અડાડેલા છે. જે પગને નિપાત કર્યા પછી નર્તકી સીધી ઊભી રદ્ધાને ભાવ દર્શાવે છે. તેના બંને હાથ અને પડખે સીધા લટકતા છે. શરીરને વર્ણ સુવર્ણ છે.
ચિત્ર ૩૯૨-૩૩ : ૫ અપક્ષેપારી રુપ ૧-૨ બહારના પડખાંની સાથે જેમાં સાથળને પાછળના ભાગે એક પગ અડાડીને રાખવામાં આવેલ હેય (ચિત્ર ૩૯૨) અને બીજો પગ કેડની પાછળના ભાગ પાસે જાય (ચિત્ર ૩૯૩) તેને “અપક્ષેપાચારી કહે છે.
"Aho Shrutgyanam"