________________
ત્રાંસો રાખી જમણા પગની આગળના ભાગમાં જમીનને અડાડીને રાખે છે જે એકબીજા પગને ઓળંગવાને ભાવ દર્શાવે છે. તેણીના બંને હાથ બંને પડખે લટકતા છે. શરીરને વર્ણ સુવર્ણ છે.
ચિત્ર ઉપર-૩૫૩ : રર સ્કુરિતાચારી ૫ ૬-૨ જમીનને અડકેલા બંને પગના પડખાઓને (ચિત્ર ૩પર) વેગથી આગળ સરકાવવાની ક્રિયાને (ચિત્ર ૩૫૩) “રિતાચારી કહેવાય છે.
ચિત્ર ઉપર : આ ચિત્રમાંની નર્તકીના બંને પગના પડખાં સરખા રાખી જમીનને અડાડેલા છે. તેણીના બંને હાથ બંને પડખે લટકતા છે. શરીરને વર્ણ સુવર્ણ છે.
ચિત્ર ૩૫૩ : આ ચિત્રમાંની નર્તકીના બંને પગ જમીન ઉપર એવી રીતે રાખેલા છે કે, બંને પગના પડખાં વેગથી સરકાવવાની ક્રિયા કરતી હૈય તેવો ભાવ દર્શાવે છે. તેણીના બંને હાથ અને પડખે લટકતા છે. શરીરનો વર્ણ સુવર્ણ છે.
ચિત્ર ૩૫૪-૩પષ : ૨૩ અપકચિતાચારી ૨૫ ૧-૨, સંકેચાયેલા અને પગેથી (ચિત્ર ૩૫૪) અનુક્રમે પાછળ ચાલવાની ગતિ કરવાથી ( ચિત્ર ૩૫૫) “અપકુંચિતાચારી થાય છે.
ચિત્ર ૩૫૪ : આ ચિત્રમાંની નકાને ડાબે પગ પંજાના પાછળના ભાગથી ઉંચે તથા આગળ ભાગ જમીનને અડાડીને રાખેલ છે. જયારે જમણે પગ જમીનથી ઉચે રાખેલ છે. જે એક-બીજા પગથી પાછા ચાલવાનો ભાવ દર્શાવેલ છે. અને હાથ અને પડખે લટકતા છે. શરીરને વર્ણ સુવર્ણ છે.
ચિત્ર ૩૫૫ : આ ચિત્રમાંની નર્તકીના બંને પગના પંજા ઉલટા રાખી જમીનને અડાડેલા છે. જે પાછળ ચાલવાનો ભાવ દર્શાવે છે. તેણીના બંને હાથ અને પડખે લટકતા છે. શરીરને વર્ણ સુવર્ણ છે.
ચિત્ર ઉપ૬ થી ૩પ૯ : ૨૪ સંહિતાચારી ૫ ૧ થી ૪ વિષમસૂચિ૦ નામના સ્થાનમાં રહીને કૂદકે મારીને (ચિત્ર ૩૫૬) ભૂમિ ઉપર પડતાં (ચિત્ર ૩૫૭) બંને પગેને (ચિત્ર ૩૫૮) અન્ય ભેગા કરવામાં આવે (ચિત્ર ૩૫૯) તેને “સંઘટિતાચારી” કહી છે.
ચિત્ર ૩પ૬ : આ ચિત્રમાંની નર્તકીના બંને પગ ઢીંચણેથી વાળેલા, અને નિતંબના ભાગ તરફ જતા તથા જમીનથી અદ્ધર ૨ ખેલા છે, જે કૂદકે મારવા ભાવ પણ દર્શાવે છે. તેણીના બંને હાથ બને પડખે લટકતા છે. શરીરનો વર્ણ સુવર્ણ છે.
ચિત્ર ૩૫૩ : આ ચિત્રમાંની નર્તકીના બંને પગ ઢીંચણેથી વાળેલા, અને તેણી કૂદકે મારી જમીન ઉપર પડતી હોય તે ભાવ દર્શાવે તેમ રાખેલ છે. તેણુના બંને હાથ બંને પડખે લટકતા છે. શરીરને વર્ણ સુવર્ણ છે.
ચિત્ર ૩૫૮ : આ ચિત્રમાંની નર્તકીના બંને પગ એક-બીજાને અડાડીને રાખેલ છે. તેણીના બને હાથ અને પડખે લટકતા છે. શરીરને વર્ણ સુવર્ણ છે,
ચિત્ર ૩પ૯ : આ ચિષમાંની નર્તકીના બંને પગ એક-બીજાની પાસે રાખેલા છે. તેના બંને હાથ અને પડખે લટકતા છે. શરીરને વર્ણ સુવર્ણ છે.
ચિત્ર ૩૬૦: ૨૫ ખુરાચારી ૫ ૧ પગના અગ્રભાગથી ભૂમિને ઘાત કરે તે “ ખુરાચારી' કહેવાય છે.
સ્પષ્ટીકરણ: એટલે પગના અગ્રભાગથી જમીનને ઠપકારવી. ૧૦. “સમસૂચિ' સ્થાનમાં જ્યારે એક પગ આગળ અને બીજો પગ ૫:છળ લાંબો રાખી બેસવામાં આવે તેને વિશ્વમસૂચિ' સ્થાન કહેવામાં આવે છે. કેટલાક જાણુકારે ઢીંચણ અને ધૂંટીને જમીનને અડાડીને પગ રાખવામાં આવે તેને “વિશ્વમસૂચિ' સ્થાન કહે છે.
"Aho Shrutgyanam