________________
સવણ છે. તેણીએ લીલા પિોપટીયા રંગની કંચુકી પહેરેલી છે. પાયજામાં કાળા રંગની ડીઝાઇનવાળા કેસરી રંગને, વચમાં લાલ રંગની ટીપકીયાવાળા પરિધાન કરેલા છેકમ્મર ઉપરનું વસ્ત્ર કીરમજી રંગની ડીઝાઈનવાળા ગુલાબી રંગનું છે.
ચિત્ર ૩૧૬ : આ ચિત્રમાંની નર્તકીને જમણો પગ સહેજ ત્રાસે રાખી ડાબા પગની આગળ રાખી જમીનને અડાડે છે. જ્યારે ડાબે પગ ઢીંચણેથી વાળી જમણા પગની પાછળના ભાગમાં રાખી જમીનથી ઉચે રાખે છે. તેણીના બંને હાથ અને પડખે સીધા લટકતા છે. શરીરને વર્ણ સુવર્ણ છે. તેણીએ લીલા પિપટીયા રંગની કંચુકી અને પાયજામે કાળા રંગની ડીઝાઇનવાળા ઘેરા લીલા રંગને પરિધાન કરેલ છે. કમર ઉપરનું વસ્ત્ર કીરમજી રંગની ડીઝાઈનવાળા ગુલાબી રંગનું છે.
ચિત્ર ૩૧૭ : આ ચિત્રમાંની નર્તકીના બંને પગ ઢીંચણેથી વાળીને, બંને પગનાં આંગળાં જમીનને અડાડી, બંને પગની એડી એકબીજાની સામે રાખેલી છે. તેના બંને હાથ અને પડખે સીધા લટક્તા છે. શરીરને વર્ણ સુવર્ણ છે. તેણીએ વાદળી રંગની કંચુકી અને પાયજામે સફેદ રંગની ટપકવાળા લીલા પિપટીયા રંગને, વચમાં લાલ રંગની ટીપકીયાવાળો પરિધાન કરેલા છે. કમ્મર ઉપરનું વસ્ત્ર કીરમજી રંગની ડીઝાઈનવાળી ગુલાબી રંગનું છે.
ચિત્ર ૩૧૮ : ૫ મરાલાચારી ૨૫ ૧. સંઘાવતY સ્થિતિમાં રહેલા પગની એડી તથા પંજાને રેચિત કરી આગળ લંબાવવાની ક્રિયાને “મરાલાચારી કહે છે ચિત્ર ૩૧૮).
આ ચિત્રમાંની નર્તકીના બંને પગના પંજાને આગળનો ભાગ એકબીજાની પાછળ રાખે અને જમીનને અડાડે છે, જ્યારે બંને પગની એડી જમીનથી અદ્ધર રાખવામાં આવેલી છે. તેના જમણે હાય પાછળના ભાગમાં અને ડાબે હાથ આગળના ભાગમાં લટકતો રાખેલ છે. શરીરને વર્ણ સુવર્ણ છે. તેણીએ લાલ સીધુરીયા રંગની કંચુકી પહેરેલી છે. પાયજામે લીલા પિપટીયા રંગને પરિધાન કરેલો છે. કમ્મર ઉપરનું વસ્ત્ર કરમજી રંગની ડીઝાઈનવાળા ગુલાબી રંગનું છે.
ચિત્ર ૩૧૯ : ૬ કહિતાચારી રુપ ૧. સંહત સ્થાનકે રહીને, પગના બાજુના ભાગ (પડખાંઓથી જમીન સાથે બે પગથી ઘસવાની ક્રિયાને “કરિહસ્તાચારી” કહે છે ચિત્ર ૩૧૯).
આ ચિત્રમાંની નર્તકીને જમણે પગ જમીનથી સહેજ અદ્ધર રાખે છે, અને તે જમીનને ઘસતી હોય એ ભાવ દર્શાવે છે, જયારે ડાબો પગ જમીન ઉપર ખેલે છેતેણીના બંને હાથ અને પડખે લટકતા છે. શરીરને વર્ણ સુવર્ણ છે. તેણીએ કાળા રંગની કંચુકી પહેરેલી છે. પાયજામે કાળા રંગની ડિઝાઈનવાળા ઘેરા લીલા રંગને પરિધાન કરેલ છે. કમ્મર ઉપરનું વસ્ત્ર કિરમજી રંગની ડીઝાઇનવાળા ગુલાબી રંગનું છે.
ચિત્ર ૩ર૦ : ૭ કુલીરિકચારી ૫ ૧. બંધાવસ્થ રહેલા પગેને ત્રાંસા સરકાવવાની ક્રિયાને “કુલીરિકચારી કહે છે (ચિત્ર ૩ર૦),
આ ચિત્રમાંની નર્તકીને બંને પગ ઢીંચણેથી વાળેલા, ડા દૂર રાખી, બંને પગની એડી એકબીજાની સામે આવે એવી રીતે રાખેલ છે. પરંતુ ડાબા પગની એડી જમીનથી સહેજ ઉંચી રાખેલી છે, જે પગ ખસેડવાને ભાવ દર્શાવે છે. તેણુના બંને હાથ બંને પડખે લટકતા છે. શરીરને વર્ણ સુવર્ણ છે. તેણીએ વાદળી રંગની કંચુકી પહેરેલી છે. પાયજામો કાળા રંગની ડીઝાઈનવાળા ઘેરા લીલા રંગનો પરિધાન કરેલો છે. કમ્મર ઉપરનું વક્ત કીરમજી રંગની ડીઝાઈનવાળા ગુલાબી રંગનું છે.
૪. “વધમાન' સ્થાનમાં જ રહીને બંને પગને છ આગળ કે બાર આગળના અંતરે (ટાં) રાખવાં તેને “નઘાવત સ્થાન” કહેવામાં આવે છે.
૫. શરીરને સ્વાભાવિક સીધું રાખીને તથા બંને પગ પાસે રાખીને અર્થાત્ બને અંગુઠા અને બંને પૂરી સામસામાં અડાડીને રાખવામાં આવે તેને “સંતસ્થાન' કહેવામાં આવે છે.
"Aho Shrutgyanam