________________
તેણીએ વાદળી રંગની કંચુકી પહેરેલી છે; અને પાયજામે કરમજી રંગની ડીઝાઈનવાળા ગુલાબી રંગને પરિધાન કરેલો છે. કમ્મર ઉપરનું વસ્ત્ર કરમજી રંગની ડીઝાઈનવાળા પીળા રંગનું છે.
ચિત્ર ર૮ર : આ ચિત્રમાંની નર્તકીને જમણે પગ ઢીંચણેથી સહેજ વાળે અને જમીનને અડાડેલો છે. જ્યારે ડાબે પગ ધંધા આગળથી છૂટો પાડી ઢીંચણ સુધી જમણા પગની જંઘાથી સહેજ ઉચે રાખેલ છે. તેનો જમણો હાથ જમણા પડખે લટકતો છે. જ્યારે ડાબે હાથે ડાબા પગની પાછળ રાખેલ છે. શરીરને વર્ણ સુવર્ણ છે. તેણીએ વાળી રંગની કંચુકી પહેરેલી છે અને પાયજામ સફેદ રંગની ટપકવાળા લાલ રંગને, વરચે મોટાં લીલા રંગનાં ટપકાંવાળો પરિધાન કરેલ છે. કમ્મર ઉપરનું વસ્ત્ર કાળા રંગની ડીઝાઈનવાળા ઘેરા લીલા રંગનું છે.
ચિત્ર ૨૮૩ : આ ચિત્રમાંની નર્તકીના બંને પગ જમીનને અડાડેલા છે. તેણીના બંને હાથ બંને પડખે લટતા છે. શરીરને વર્ણ સુવર્ણ છે. તેણીએ સધુરીયા લાલ રંગની કંચુકી પહેરેલી છે અને પાયજામે ઘેરા લીલા રંગની ડિઝાઈનવાળા લાલ રંગને વચ્ચે લાલ રંગની ટીપકીવાળા પરિધાન કરેલો છે, કમ્મર ઉપરનું વસ્ત્ર સફેદ રંગની ડીઝાઈનવાળા લાલ રંગનું છે,
ચિત્ર ૨૮૪ થી ર૬ : ૧૧ વિઘભ્રાંતાચારી ૫ ૧ થી ૩ જેમાં વાંસા તરફ વાળેલા પગથી (ચિત્ર ૨૮૪) મસ્તકને રપર્શીને (ચિત્ર ૨૮૫), ચારે તરફ ભમાવીને પગને પસારવામાં આવે (ચિત્ર ૨૮૬) તેને “વિઘબ્રાંતાચારી કહે છે,
ચિત્ર ૨૮૪: આ ચિત્રમાંની નર્તકીને જમણા પગ માથાના અડાને અડાડીને રાખે છે, જ્યારે ડાબો પગ જમીનને અડાડે છે. બંને હાથ અને પડખે લટકતા છે. શરીરનો વર્ણ સુવર્ણ છે. તેણુ એ પીરજા રંગની કંચુકી પહેરેલી છે, અને કાળા રંગની ડીઝાઇનવાળા પીળા રંગને પાયજામે પરિધાન કરે છે. કમ્મર ઉપરનું વસ્ત્ર કીરમજી રંગની ડીઝાઈનવાળા પીળા રંગનું છે.
ચિત્ર ૧૮૫ : આ ચિત્રમાંની નર્તકીને જમણે પગ જમીનને અડાડેલ છે. જયારે ડાબે પગ કમ્મરેથી વાળીને શરીરના પાછળના ભાગ તરફ વાળીને કપાળના ભાગ અડગળ રાખેલ છે. તેના બંને હાથ બંને પડખે લટકતા છે. શરીરનો વર્ણ સુવર્ણ છે. તેણુએ વાદળી રંગની કંચુકી પહેરેલી છે અને કરમજી રંગની ડીઝાઈનવાળા ગુલાબી રંગનો પાયજામે પરિધાન કરે છે. કમ્મર ઉપરનું વસ્ત્ર કાળા રંગની ડીઝાઈનવાળા પીળા રંગનું છે.
ચિત્ર ૨૮૬: આ ચિત્રમાંની નર્તકીના બંને પગ જમીનને અડાડેલા છે. તેના બંને હાથ બંને પડખે લટકતા છે. શરીરનો વર્ણ સુવર્ણ છે. તેણીએ લીલા પિપટીયા રંગની કંચુકી પહેરેલી છે અને પાયજામે કારમજી રંગની ડીઝાઇનવાળા ગુલાબી રંગને પરિધાન કરે છે. કમ્મર ઉપરના વસ્ત્રો અને છેડા કરમજી રંગની ડીઝાઈનવાળા પીળા રંગના છે.
ચિત્ર ર૮૭ થી ૨૮૯ : ૧૨ ભ્રમરીચારી ૫ ૧ થી ૩. અતિકાંત (સ્થાને રહેલા) કરેલા પગને ચિત્ર ૨૮, ત્રિક (કમરના ભાગ)ને તથા છાતીના ભાગને ફેરવે (ચિત્ર ૨૮૮) અને બીજા પગના તળીયાના ભ્રમણવડે કરીને શરીરને ભમાવવું (ચિત્ર ૨૮૯) તેને સારંગદેવે ભ્રમરીચારી કહી છે.
ચિત્ર ૨૮૭ : આ ચિત્રમાંની નર્તકીને જમણો પગ ઢીંચણેથી વાળે અને તેની એડી ડાબા પગના ઢીંચણની સહેજ નીચે અડાડેલી છે. જયારે ડાબો પગ સીધે જમીનને અડાડે છે. તેણીને જમણા હાથ વાળેલા જમણ ઢીંચણને અડીને લટકતો છે. જયારે ડાબે હાથ ડાબા પડખે સીધે લટકતો છે. શરીરને વર્ણ સુવર્ણ છે. તેણીએ લીલા પોપટીયા રંગની કંચુકી પહેરેલી છે અને પાયજામે સફેદ રંગની ડીઝાઈનવાળા લાલ રંગને, વરચે લીલા રંગના ટપકાંવાળો પરિધાન કરેલો છે. કમ્મર ઉપરના વસ્ત્રના છેડાને ૨૨ કીરમજી રંગની ડીઝાઇનવાળે પીળે છે.
"Aho Shrutgyanam