________________
ચિત્ર ૨૮૮: આ ચિત્રમાંની નર્તકીના બંને પગ તીરછા રાખીને જમીનને અડાડેલા છે. તેણીએ કમ્મરેથી એકદમ આગળ પડતું શરીર વાળીને બંને હાથ શરીરના આગળના ભાગમાં લટકતા રાખીને, તેણી ગળગળ ફરવાની તૈયારી કરતી હોય તેવી રીતે ઊભી રહેલી છે. શરીરનો વર્ણ સુવર્ણ છે. તેણીએ લીલા પિપટીચા રંગની કંચુકી પહેરેલી છે અને પાચજા કરમજી રંગની ડીઝાઈનવાળા પીળા રંગને છે. કમ્મર ઉપરના વચના છેડાને રંગ પણ પાયામાં જે જ છે.
ચિત્ર ૨૮૯ : આ ચિત્રમાંની નર્તકીના બંને પગની આંગળાં જમીનને અડાડેલા અને એડીએથી ઉચા તથા બંને પગના ઢીંચણ વાળેલા છે. તેણીના બંને હાથ ખભેથી પહેલા કરી ઉંચા કરેલા છે, જે તે ચાકારે ફરતી હોય તે ભાવ રજૂ કરે છે. શરીરનો વર્ણ સુવર્ણ છે. તેણીએ વાદળી રંગની કંચુકી પહેરેલી છે; અને પાયજામે કારમજી રંગની ડીઝાઈનવાળા પીળા રંગના, વાદળી રંગની ટીપકીયેવાળે. પરિધાન કરે છે. કમ્મર ઉપરના વાને રંગ પણ પાયજામા જેવો જ છે.
ચિત્ર ૨૯૨ થી ૨૯૩ : ૧૩ ભુજંગત્રાસિતાચારી ૫ ૧ થી ૪ કુંચિત કરેલા પગને (ચિત્ર ૨૯૦), બીજા પગના સાથળના મૂળ ભાગના છેડા સુધી ઉચા કરીને (ચિત્ર ૨૯૧), બીજા પગની એડીને નિતંબની સન્મુખ લાવી પિતાની પાસે ઢીંચણ રાખવે (ચિત્ર ર૯૨) તથા ઉંચા કરેલા પગના તળીયા અને ઢીંચણને કમરના મુળ ભાગ સુધી લઈ જવાથી (ચિત્ર ૨૯૭) ભુજંગત્રાસિતાચારી થાય છે. આ ચારી સપની જેમ ત્રાસને સૂચવનારી છે.
ચિત્ર ૧૯૦ : આ ચિત્રમાંની નર્તકીને જમણે પગ ઢીંચણથી વાળેલો અને જંઘા સુધી ઉચા લઈને પગના તળીયાને ભાગ ડાબા પગની જંઘા અને ઢીંચણની વચ્ચે અડાડીને રાખે છે, જ્યારે ડાબે પગ સીધો જમીનને અડાલે છે. તેણીને જમણે હાથ જમણા પગની આગળના ભાગમાં સીધો લટકતો છે; જયારે ડાબે હાથ ડાબા પડખે સીધા લટકે છે. શરીરનો વર્ણ સુવર્ણ છે. તેમાં લીલા પોપટીયા રંગની કંચુકી પહેરેલી છે અને પાયજામે કરમજી રંગની ડીઝાઈનવાળા પીળા રંગનો પરિધાન કરે છે. કમ્મર ઉપરના વરના બને છેડાને રંગ પાયજામાં જે જ છે.
ચિત્ર ર૯ : આ ચિત્રમાંની નર્તકીને જમણે પગ સીધે જમીનને અડાડે છે; જ્યારે ડાબેં પગ ઢીંચણેથી વાળીને જમણા પગની જંઘાની ઉપર મૂકેલે છે. તેણીને જમણે હાથે જમણા પડખે લટકે છે. જ્યારે ડાબે હાથ વાળેલા ડાબા પગના ઢીંચણની પાસે સીધે લટકતે રાખેલ છે. શરીરને વર્ણ સુવર્ણ છે. તેણીએ વાદળી રંગની કંચુકી પહેરેલી છે અને પાયજામો સફેદ રંગની ડિઝાઈનવાળા લાલ રંગને પરિધાન કરેલો છે. કમ્મર ઉપરનું વસ્ત્ર કાળા રંગની ડીઝાઈનવાળા લીલા પિપટીયા રંગનું છે.
ચિત્ર ર૯૨ : આ ચિત્રમાંની નર્તકીને જમણો પગ ઢીચણેથી વાળીને તેણીના ઉરપ્રદેશ સુધી ઉંચે રાખે છે, અને તેના તળીયાને ભાગ ડાબા પગની જંઘાને અડાડીને રાખેલ છે. જ્યારે ડાબો પગ સીધે રાખીને જમીનને અડાડેલ છે. તેણીને બંને હાથ બંને પડખે સીધા લટકતા છે. શરીરને વર્ણ સુવર્ણ છે. તેણીએ લીલા પિપુટીચા રંગની કંચુકી પહેરેલી છે; અને પાયજામો કરમજી રંગની ડીઝાઈનવાળા ગુલાબી રંગને પરિધાન કરે છે. કમ્મર ઉપરના વિશ્વના બને છેડા કીરમજી રંગની ડીઝાઇનવાળા પીળા રંગના છે.
ચિત્ર ર૯ : આ ચિત્રમાંની નર્તકીને જમણે પગ ઢીંચણથી વાળે અને તેના તળીયાને ભાગ ડાબા પગની જંધા અને ઢીંચણની મધ્યમાં ટેકવીને રાખે છે. જ્યારે ડાબો પગ ઢીંચણથી વાળીને, કાંઈક પાછળ લઈ જઈ પગનાં આંગળાં જમીનને અડાડીને, એડીને ભાગ ઉંચો રાખીને રાખે છે. તેણીને જમણે હાથ વાળેલા જમણા ઢીંચણની બાજુમાં સીધો લટકતે છેજયારે ડાબો હાથ જમણા પગના તળીયાને અડાડે છેશરીરને વર્ણ સુવર્ણ છે. તેણીએ લીલા પિપટીયા રંગની કંચુકી પહેરેલી છે; અને પાયજામો કરમજી રંગની ડીઝાઇનવાળા ગુલાબી રંગને પરિધાન કરે છે. કમ્મર ઉપરનું વસ્ત્ર કાળા રંગની ડીઝાઈનવાળા ઘેરા લીલા રમનું છે.
"Aho Shrutgyanam