________________
ચિત્ર ૨૪૪ : આ ચિત્રની નર્તકીને જમણે પગ જમીનથી સહેજ ઉંચે, સીધે રાખેલ છે. જ્યારે ઠા પગ ઢીંચણેથી વાળીને જમણા પગના ઢીંચણ ઉપરથી પસાર કરીને પાછળ જમીનથી અદ્ધર રાખેલા છે. તેણીના બંને હાથ બંને પડખે લટકતા રાખેલા છે. શરીરને વર્ણ સુવર્ણ છે. તેણીએ લીલા પોપટીયા રંગની કચુકી પહેરેલી છે અને પાયજામ કીરમજી રંગની ડીઝાઈનવાળા ગુલાબી રંગને તથા વાદળી ટીપકીવાળા પરિધાન કરે છે. કમ્મર ઉપરના વાનો છેડો પણ પાયજામા જેવા જ રંગને છે.
ચિત્ર ૨૪૫ : આ ચિત્રની નર્તકી જમણે પગ જમીનથી અદ્ધર તથા ઢીંચણેથી સહેજ વાળે અને ડાબે પગ ઢીંચણથી વાળીને ઢીંચણને નીચેને ભાગ પાછળ રાખીને કૂદકે મારીને જમીન ઉપર પડતી હોય તેવી રીતે રજૂ કરેલી છે. તેણીને જમણે હાથ જમણ ઢીંચણની આગળ સહેજ દૂર લટકતા છે. જયારે ડાબા હાથથી ડાબા પગની પાની પકડેલી છે. શરીરને વર્ણ સુવર્ણ છે. તેણુએ ઘેરા વાદળી રંગની ચુકી પહેરેલી છે, અને પાયજામો કાળા રંગની ડીઝાઈનવાળા ઘેરા લીલા રંગના પરિધાન કરેલ છે. કમ્મર ઉપરના વસ્ત્રના છેડા કીરમજી રંગની ડીઝાઈનવાળા ગુલાબી રંગના છે.
ચિત્ર ૨૬ થી ૨૪ : ૧ અતિક્રાંતાચારી-રુપ ૧ થી ૪ ગુફાને (2) રહેલે એક પગ કુંચિત કરી ઉંચે લઈ ચિત્ર ૨૪૬) સહજ રીતે ચાર તાલ પ્રમાણુ આગળ લાંબો કર (ચિત્ર ૨૪૭). પછી તેને ઉચો કરી (ચિત્ર ૨૪૮) નીચે પાડા (ચિઝ ૨૪૮); તેને નિઃસંદેહ “અતિક્રાંતાચારી કહે છે.
ચિત્ર ૨૪ : આ ચિત્રમાંની નર્તકીને જમણે પગ સીધે, જમીનને અડેલે છે અને ડાબે પગ ઢીંચણેથી વાળીને જમીનથી અદ્ધર રાખેલ છે. તેણુને જમણે હાથ જમણા પડખે લટકે છે; જ્યારે ડાબ હાથ વાળીને ઉંચા કરેલા ડાબા પગના ઢીંચણ ઉપર લટકતે છે. શરીરનો વર્ણ સુવર્ણ છે. તેણુએ લીલા પિપટીયા રંગની કંચુકી પહેરેલી છે; અને કીરમજી રંગની ડીઝાઈનવાળા ગુલાબી રંગનો પાયજામે પરિધાન કરેલ છે. કમ્મર ઉપરના વસ્ત્રના છેડાને રંગ પાયજા માં જેવો જ છે.
ચિત્ર ર૪૭ : આ નર્તકીને જમણે પગ ઢીંચણથી વાળેલો, જમીનથી ચિત્ર ૨૪૬ કરતાં વધારે ઉચા છેજ્યારે ડાબા પગ જમીનથી સહેજ ઉંચે અને સાથે રાખે છે. તેણીને જમણા હાથ વાળેલા જમણા ઢીંચણ ઉપર લટકતે છે. જ્યારે ડાબા હાથ ડાબા પડખે લટકતે રાખેલે છે. શરીરને વર્ણ સુવર્ણ છે. તેણીએ પીળા રંગની કંચુકી પહેરેલી છે; અને પહેરેલા પાયજામાને તથા કમ્મર ઉપરના વસ્ત્રના છેડાને રંગ ચિત્ર ૨૪૬ પ્રમાણે જ છે.
ચિત્ર ર૪૮ : આ ચિત્રમાંની નર્તકીનો જમણો પગ જમીનને અડેલો અને સીધે છે. જયારે ડાબે પગ જમણા ઢીંચણની પાસે ડાબા ઢીંચણેથી વાળીને રાખેલ છે. આ પગ ચિત્ર ૨૪૭ કરતાં થોડીક વધારે ઉંચાઇએ રાખેલ છે. શરીરને વર્ણ સુવર્ણ છે. વાદળી રંગની કંચુકી પહેરેલી છે અને પાયજામા સફેદ રંગની ડીઝાઈનવાળા તથા વાદળી રંગની ટીપકીવાળા લાલ રંગનો છે. કમ્મર ઉપરના વસ્ત્રને છેડે સફેદ રંગની ડીઝાઈનવાળા કાળા રંગને છે.
ચિત્ર ૨૯ : આ ચિત્રમાંની નર્તકીએ પિતાના બંને પગ જમીનથી અદ્ધર અને સીધા રાખેલા છે, તે એ ભાવ દર્શાવે છે કે, તેણી કુદકો માર્યા પછી જમીન ઉપર પડતી હોય. તેણીના બંને હાથ બંને પડખે સીધા લટકતા છે. શરીરને વર્ણ સુવર્ણ છે. તેણીએ લીલા પોપટીયા રંગની કંચુકી પહેરેલી છે અને પાયજામ કાળા રંગની ડીઝાઈનવાળે ઘેરા લીલા રંગને પરિધાન કરેલ છે. કમ્મર ઉપરને વસ્ત્રના બને છેડા સફેદ રંગની ડીઝાઈનવાળા કાળા રંગને છે.
ચિત્ર રપ૦ થી ૨૫૬ : ૨ અપક્રાંતાચારી ૫ ૧ થી ૭. એક પગને ઊંચા રાખી કુંચિત કવિ (ચિત્ર ૨પઅને બંને પગને બદ્ધ કરીને સારી કરવી (ચિત્ર ૨૫૧). પછી ફરીને બને પડખે તે જ પ્રમાણે કરવામાં આવે (ચિત્ર ૨૫૨ થી ૨૫૬) તેને “અપકાંતાચારી' કહે છે.
૧ર
"Aho Shrutgyanam