________________
ચત્ર ૨૩૮ : આ ચિત્રની નર્તકીના બંને પગ એકબીજાની બાજુએ જમીનને અડાડીને સીધા રાખેલ છે. તેના બંને હાથ બંને પડખે લટકતા છે. શરીરને વર્ણ સુવર્ણ છે. લીલા પિોપટીયા રંગની કંચુકી તેણુએ પહેરેલી છે અને કરમજી રંગની ડીઝાઈનવાળા લાલ રંગને પાયજામો પરિધાન કરેલ છે. કમ્મર ઉપરના વમના બંને છેડા લીલા પિપટીયા રંગના છે.
ચિત્ર ૨૯ : આ ચિત્રની નર્તકીનો ડાબે પગ જમીનથી સહેજ ઉંચે અને સીધે રાખેલ છે તથા જમણે પગ ઢીંચણેથી વાળેલો અને જમીનથી વધારે પડતો ઉચે રાખે છે. તેણુને જમણે હાથ જમણું પગના વાલા ઢીંચણને અડીને લટકતો છે. જ્યારે ડાબો હાથ ડાબા પડખે લટકતો છે. શરીરને વર્ણ સુવર્ણ છે. તેણુએ કીરમજી રંગની ડિઝાઇનવાળી લાલ રંગની કંચુકી પહેરેલી છે, અને પાયજામે સફેદ રંગની ઝીણી ટપકીવાળા લીલા રંગનો પરિધાન કરેલ છે. કમ્મર ઉપરના વસ્ત્રનો છેડો લાલ રંગની ડીઝાઈનવાળા પીળા રંગનો છે.
ચિત્ર ૨૪૦ : આ ચિષની નર્તકીના બંને પગ સીધા, જમીનને અડેલા અને એકબીજાથી દૂર રાખેલા છે. તેના બંને હાથ બંને પડખે લટકતા છે. શરીરને વર્ણ સુવર્ણ છે. તેણીએ વાદળી રંગની કંચુકી અને લીલા પિોપટીયા રંગને પાયજામાં પરિધાન કરેલો છે. કમ્મર ઉપરના વસ્ત્રના બંને છેડા લાલ રંગની ટપકીવાળા પીળા રંગના છે.
ચિત્ર ૨૧ : ૧૫ જનિતા-ચારી, એક હાથની મૂઠી વાળી છાતી પાસે રાખો અને બીજો હાથ શોભે તે રીતે (છાતી પાસે રાખીને, એક પગ અગ્રતલસંચર કરી તેને “જનિતા-ચારી કહે છે. અહીં પગની ક્રિયા મુખ્ય હેવાથી બાકીની કિયા ગૌણ છે.
આ ચિત્રની નર્તકીનો જમણો પગ જમીનને અડેલ, સીધો અને ડાબા પગની પાછળ રાખે છે. જ્યારે ડાબે પગ જમણા પગથી આગળ પડતો, ઢીંચણથી વાળેલો અને જમીનથી અદ્ધર રાખે છે. તેણીના બંને હાથ છાતીની સામે એકબીજાના ઉપર રાખેલા છે. શરીરનો વર્ણ સુવર્ણ છે, તેણીએ કાળા રંગની કચકી પહેરેલી છે, અને કરમજી રંગની ડિઝાઈનની મધ્યમાં વાદળી રંગની ટીપકીવાળા લાલ રંગને પાયજામે પરિધાન કરેલ છે. કમ્મર ઉપરના વને છેડે લાલ રંગની ડીઝાઈનવાળા પીળા રંગને છે.
ચિત્ર ૨૪૨ થી ૨૪ : ૧૬ ઊરૂવૃત્તાચારી (ઉદધૃતાચારી) : ૩૫ ૧ થી ૪
એક પગની પાની અઝલસંચાર કરવામાં આવે (ચિત્ર ૨૪૨) અને બીજા પગને પાછળના ભાગે આગળ કરવામાં આવે (ચિઝ ૨૪૩) અથવા તેનાથી વિપરીત રીતે કરવામાં આવે (ચિત્ર ૨૪૪) અને વાળેલા તેમજ ઉંચા કરેલા લૂંટને બીજા ઘૂંટણ તરફ લઈ જવામાં આવે (ચિત્ર ૨૪૫) તેને ઊરૂવૃત્તાચારી” (ઉદધૃતાચારી) કહે છે. આને ઉપયોગ લજજા તથા ઈષ વગેરે પ્રસંગે કરવામાં આવે છે.
ચિત્ર રર : આ ચિત્રની નર્તકીને જમણે પગ સીધે, જમીનને અડેલો છે. તથા ડાબો પગ ઢીથી વાળીને જમણા પગના ઢીંચણ ઉપર રાખીને પાછળ લઈ જઈ જમીનથી અદ્ધર રાખે છે. તેણીના બંને હાથ અને પડખે લટકતા છે. શરીરનો વર્ણ સુવર્ણ છે. તેણુએ કાળા રંગની કંચુકી પહેરેલી છે. અને કરમજી રંગની ઝીણી ચોકડીની ડીઝાઈન્કાળા લાલ રંગને પાયજામો પરિધાન કરેલ છે. કમ્મર ઉપરના વસ્ત્રને છેડે સફેદ રંગની ઝીણી જાળી, લાલ રંગની કિનાર તથા કાળા રંગની ડીઝાઈનવાળો ઘેરા લીલા રંગને છે.
ચિત્ર ૨૪૩ : આ ચિત્રની નર્તકીને જેમણે પગ સી અને જમીનથી સહેજ ઉંચો રાખેલે છે. જયારે ડાબો પગ જમણા પગની પાની અને ઢીંચણના મધ્યભાગ સુધી અદ્ધર રાખેલ છે. તેણીના બંને હાથ બને પડખે લટક્તા . શરીરને વર્ણ સુવર્ણ છે. તેણુએ લીલા પાટીયા રંગની કંચુકી પહેરેલી છે, અને કાળા રંગની ડીઝાઈનવાળા ઘેરા લીલા રંગનો પાયજામો પરિધાન કરેલ છે. કમ્મર ઉપરના વસ્ત્રને છેડે કરમજી રંગની ડીઝાઈનવાળો લાલ રંગને છે.
"Aho Shrutgyanam