________________
૪૭.
તેણીએ સફેદ રંગની ટીપકીની વચ્ચે લાલ અને સોનેરી રંગની ટીપકાવાળે વાદળી રંગને પાયજામે. પરિધાન કરેલ છે. કમ્મર ઉપરના વસ્ત્રને છેડે કરમજી રંગની ડીઝાઈનવાળા ગુલાબી રંગનો છે.
ચિત્ર ૨૩ર થી ૧૫ : ૧૩ અપર્યાદિતાચારી ૫ ૧ થી ૪ ઉપરોક્ત “સ્પંદિતા-ચારી માં બતાવેલ પગની ચાલથી વિપરીત રીતે કરવામાં આવે, તેને અપર્યાદિતા ચારી માનેલી છે.
સ્પષ્ટીકરણ : જમણે પગ લાંબે, સીધો અને સરળ કરવામાં આવે તથા ડાબા પગને પાંચ તાલ પ્રમાણુ પાળો કરી (ચિત્ર ૨૩૨ તથા ૨૩૪), પડખામાં નીચે મૂકેલે હેય (ચિત્ર ર૩૩ તથા ૨૩૫) તેને અપર્યાદિતા–ચારી ' માનવી.
ચિત્ર ૨૩ર : આ ચિત્રની નર્તકીને જમણો પગ સીધે અને જમીનને અડાડે છે. જયારે ડાબા પગ ઢીંચણેથી વાલો અને જમીનથી અદ્ધર રાખેલ છે. તેણુને જમણે હાથ જમણા પડખે લટકતો છે.
જ્યારે ડાબો હાથ વાળેલા ડાબા ઢીંચણને અડેલે છે. શરીરનો વર્ણ સુવર્ણ છે. વાદળી રંગની કંચુકી પહેરેલી છે. તેણીએ કરમજી રંગની ખૂબ ઝીણી ચેકડીની ડીઝાઈનવાળા વાદળી રંગનો પાયજામે પરિધાન કરેલો છે. કમર ઉપરના વસ્ત્રનો છેડે ઘેરા લાલ રંગની ડીઝાઇનવાળા કેસરી રંગનો છે.
ચિત્ર ૨૩ : આ ચિત્રની નર્તકીના બંને પગ સીધા જમીનને અડાડેલા અને એકબીજાની જોડે રાખેલ છે. તેણના બંને હાથ બંને પડખે લટકતા છે. શરીરનો વર્ણ સુવર્ણ છે. તેણુએ વાદળી રંગની કંચુકી પહેરેલી છે. કરમજી રંગની ડીઝાઇનવાળા ગુલાબી રંગને પાયજામે તેણુએ પરિધાન કરેલ છે. કેમ્મર ઉપરના વસ્ત્રના બંને છેડા કીરમજી રંગની ડીઝાઈનવાળા આછા ગુલાબી રંગના છે.
ચિત્ર ૨૩૪ : આ ચિત્રની નર્તકીને જમણો પગ જમીનને અડકેલો અને સીધે રાખે છે. જ્યારે ડાબે પગ ઢીંચણેથી વાળે અને જમીનથી અદ્ધર રાખેલ છે. તેને જમણે હાથ જમણા પડખે લટકત છે, અને ડાબા હાથ વાળેલા ડાબા ઢીંચણ ઉપર અડાડીને લટકતો રાખેલ છે. શરીરને વર્ણ સુવર્ણ છે, વાદળી રંગની કંચુકી તેણીએ પહેરેલી છે. કાળા રંગની ડીઝાઈનવાળા સફેદ રંગના પાયજામે તેણીએ પરિધાન કરે છે. કમ્મર ઉપરના વસ્ત્રનો છેડે કીરમજી રંગની ડીઝાઇનવાળા લાલ રંગને છે.
ચિત્ર ૨૩૫ : આ ચિત્રની નર્તીને બંને પગ સીધા અને જમીનને અડાડેલા છે. તેણીના બંને હાથ પડખે લટકતા છે. શરીરનો વર્ણ સુવર્ણ છે. તેણી એ લીલા પિપટીયા રંગની કંચુકી પહેરેલી છે, અને કરમજી રંગની ડીઝાઈનવાળા ઘેરા ગુલાબી રંગનો પાયજામે પરિધાન કરે છે. કમર ઉપરના વસ્ત્રના બંને છેડા લાલ રંગની ડીઝાઇનવાળા પીળા રંગના છે.
ચિત્ર ૨૩૬ થી ૨૪૦ : ૧૪ બદ્ધા (વિદ્વા)ચારી ૫ ૧ થી ૫. અને ગોઠણને વાળીને (ચિત્ર ૨૩૬) જઘા સ્વસ્તિક કરવા (ચિત્ર ૨૩૭), અને તે સ્વસ્તિકાકાર કરેલા બંને પગને છૂટા કરીને ચિત્ર ૨૩૮) પગના તળિયાના અગ્રભાગને ચક્રની માફક ભમાવીને (ચિત્ર ૨૩૯) બંને પગ એકબીજાની (પિત–પિતાની) બાજુએ રાખવા (ચિત્ર ૨૪૦), તે બદ્ધા (વિદ્વા)ચારી મનાયેલી છે.
ચિત્ર ૨૩૬ : આ ચિત્રની નર્તકીના બંને પગ ઢીંચણેથી વાળેલા અને જમીનને અડાડેલા તથા બંને હાથ લટકતા એવી રીતે રાખવામાં આવેલા છે કે તેણે કૂદકો મારતી હોય તેવો ભાવ દર્શાવ્યો છે. શરીરને વર્ણ સુવર્ણ છે. ઘેરા વાદળી રંગની કંચુકી તેણીએ પહેરેલી છે. પાયામ તથા કમ્મર ઉપરના વચને છેડે ફીરમજી રંગની ચાકડીની ડીઝાઈનવાળા લાલ રંગનો છે.
ચિત્ર ૨૩૭ : આ ચિત્રની નર્તકીને ડાબે પગ સીધો, જમીનને અડ અને જમણા પગની આગળ પડતો રાખે છે. જ્યારે જમણા પગ ઢીંચણથી વાળીને ડાબા પગની પાછળ જમીનથી સહેજ અદ્ધર રાખે છે. બંને હાથ બંને પડખે લટકતા છે, શરીરને વર્ણ સુવર્ણ છે. કરમજી રંગની ડીઝાઈનવાળી લાલ રંગની કંચુકી તેણીએ પહેરેલી છે, અને સફેદ રંગની ડીઝાઈનવાળા ઘેરા કાળા રંગને પાયજામે. પરિધાન કરેલ છે. કમ્મર ઉપરના વસ્ત્રને છેડે કીરમજી રંગની ચોકડીની ડીઝાઈનવાળા લાલ રંગનો છે.
"Aho Shrutgyanam