________________
ચિત્ર ર૨૦ : ૮ સમાસતિમતલી-ચારી-૪૫ ૧ એક પગને અગ્રભાગ તલસંચર કરી (ચિત્ર ૨૨૦), બીજા પગના અગ્રભાગથી જંઘા સ્વસ્તિક કરી બંને પગને આગળ તથા પાછળ ઘુમાવવા તેને “સાસરિતમતલ્લી ચારી” કહે છે. આ ચારીનો ઉપયોગ મદમ મદ દર્શાવવામાં થાય છે.
ચિત્ર ૨૨૦ : આ ચિત્રમાંની નર્તકીને જમણા પગ જમીનથી સહેજ ઉંચે અને સીધો રાખે છે, અને ડાબે પગ ઢીંચણથી સહેજ વાળલે તથા જમણુ પગથી વધારે ઉંચા રાખે છે. શરીરને વર્ણ સુવર્ણ છે. સફેદ રંગની ટીપકીવાળી લાલ સીધુરીયા રંગની કચુકી તેણીએ પહેરેલી છે. કાળા રંગની ડીઝાઈનવાળા ઘેરા લીલા રંગને પાયજમાં તેણીએ પરિધાન કરેલ છે. કમ્મર ઉપરના વસ્ત્રને છેડો વાદળી રંગનો છે.
ચિત્ર ર૨૧-૨૨૨ : ૯ મતલીચારી-૧૫ ૧-૨. જંઘા સ્વસ્તિકથી સંયુક્ત એવા બંને પગના તળીયાના સમગ્ર ભાગને (આખા તળીયાને) ભૂમિથી સ્પર્શાવેલા રાખવા (ચિત્ર ૨૨૧); પછી બંને પગને અર્ધા ત્રાંસા આગળ-પાછળ ઘૂમાવવા (ફેરવવા) તેને “ મતલીચારી” કહે છે. આ ચારી તરુણ મદને વિષે કેળવવી (ચિત્ર ૨૨૨).
ચિત્ર ર૧૧ : આ ચિત્રમાંની નર્તકીના બંને પગ ઢીંચણેથી વાળેલા છે. પગના માત્ર આંગળીઓ જમીનને અડકેલા છે. તેણીના શરીરનો વર્ણ સુવર્ણ છે. કાળા રંગની ટીપકીવાળી ઘેરા લીલા રંગની કંચુકી તેણીએ પહેરેલી છે. તેણીએ પરિધાન કરેલા પાયજામાનો ઢીંચણ સુધીને ભાગ કાળા રંગની ડીઝાઈનવાળા આસમાની રંગને છે, જેની મધ્યમાં લાલ રંગની ટીપકી છે. ઢીંચણની નીચેના પાયજામો સફેદ રંગની ટીપકીવાળા ગુલાબી રંગને છે. કમ્મર ઉપરના વજને લટકતા છેડે ગુલાબી રંગનો છે.
ચિત્ર ૨૨૨ : આ ચિત્રમાંની નર્તકીના બંને પગ ઢીંચણેથી વાળેલા છે. બંને પગના આંગળીઓ એકબીજાની સામે રાખેલા તથા જમીનને અડેલા છે. બંને પગ એકબીજાની ઉપર રાખેલા છે. શરીરને વર્ણ સુવર્ણ છે. ગુલાબી રંગની કંચુકી પહેરેલી છે. તેણીએ પરિધાન કરેલા પાયજ માને ઢીચણ સુધીને ભાગ કાળા રંગની ડીઝાઈનવાળા ઘેરા લીલા રંગનો, મધ્યમાં લાલ ટપકીવાળો છે. ઢીંચણની નીચેનો પાયજામે સફેદ રંગની ટીપકીયાવાળા લાલ સીધુરીયા રંગને છે.
ચિત્ર ૨૨૩ થી ૨૨૫ : ૧૦ ઉત્સદિતાચારી-૫ ૧ થી ૩. એક પગની નિષ્ઠા (સૌથી નાની) આંગળી તથા અંગુઠાના ભાગથી અનુક્રમે ધીમે ધીમે (ચિત્ર ૨૨૩) રેચક (થાન)નું અનુકરણ કરીને પગને લઈ જવે. (ચિત્ર ૨૨૪) અને લાવો (ચિત્ર ૨૨૫) તેને પીડિતાએ ઉદિતા ચારી કહી છે. અહીં કેટલાક નાટ્યશાસ્ત્રના જાણકારે રેચિત નૃત-હસ્તને ઉપયોગ કરવાનું કહે છે.
ચિત્ર ૨૨૩ : આ ચિત્રમાંની નર્તકીને જમણે પગ ઢીંચણથી વાળેલો તથા તેના આંગળાં જમીનને અડેલા છે. આ પગ ડાબા પગની પાછળ રાખેલ છે. ડાબો પગ સીધે રાખેલ છે. શરીરને વર્ણ સુવર્ણ છે. કાળા રંગની ટીપકીવાળા લીલા પિપટીયા રંગની કંચુકી તેણુએ પહેરેલી છે. સફેદ રંગની ડીઝાઈનવાળ, લીલા રંગની ટીપકી વાળા ગુલાબી રંગને પાયજામે તેણીએ પરિધાન કરેલો છે. કમ્મર ઉપરના વનો છેડો કાળા રંગની ડીઝાઈનવાળા ગુલાબી રંગને છે.
ચિત્ર ૨૨૪ : આ ચિત્રમાંની નર્તકીના બંને પગ જમીનથી સહેજ ઉંચા અને ઢીંચણથી વાળેલા છે, અને તેણી દકે મારવાની તૈયારી કરતી હોય તે ભાવ ૨જુ કરે છે. શરીરને વર્ણ સુવર્ણ છે. વાદળી રંગની કંચુકી પહેરેલી છે. આસમાની રંગની ડીઝાઈનવાળા ગુલાબી રંગને ઢીંચણ સુધી જ પાયજામે તેણીએ પરિધાન કરે છે. ઢીંચણ નીચેનો ભાગ ખુટ છે. બંને પગમાં નૂપુર પહેરેલો છે.
ચિત્ર રર : આ ચિત્રમાંની નર્તકીને જમણા પગ જમીનથી ઉંચે અને ઢીંચણેથી સહેજ વાળેલો છે. ડાબા પગની એડી જમીનને અડાડેલી છે, અને પગ સીધા રાખેલ છે. શરીરને વર્ણ સુવર્ણ છે. સફેદ રંગની ટીપકીવાળી લાલ સીધુરીયા રંગની કંચુકી તેણીએ પહેરેલી છે. સફેદ રંગની ડીઝાઇનવાળા લીલા
૧૨
"Aho Shrutgyanam