________________
ચિત્ર ૧૯૫ થી ૧૯૮. કિરીટક નામનત્ય-હસ્ત ૫ ૧-૪. [ “સંગીત રત્નાકર'માં આ હસ્તનું વર્ણન નન્હીં હોવાથી અહીં આપેલ નથી.
ચિત્ર ૧૫ : આ ચિત્રની નર્તકીને જમણે હાથ ખભેથી પસારી, કોણીથી વાળીને ઉચા કરેલ છે. જયારે ડાબે હાથે ડાબા પડખે રાખી, કોણ આગળથી વાળીને લટકતો રાખેલ છે. તેણના બંને પગ ઢીંચણેથી સહેજ વાઘેલા અને એડીને ભાગ એકબીજાની સામે રાખીને, જમીનને અડાડેલા છે. શરીરનો વર્ણ કમળના ફૂલ જેવો છે. તેણીએ લીલા પિપરીયા રંગની કંચુકી, કાળા રંગની ડીઝાઈનવાળું આસમાની રંગનું કટિવસ્ત્ર તથા સફેદ રંગની ડીઝાઈનવાળા લીલા પિપટીયા રંગને પાયજામો પરિધાન કરેલ છે.
ચિત્ર ૧૯૬ : આ ચિત્રની નર્તકીના બંને હાધ કોણુએથી વાળી, ડાબા પડખે લાંબા પસારીને બને હાથમાં કમળની નાલ સાથેનું વિકસેલું કમળનું ફૂલ પકડેલું છું. તેણુના બંને પગ ઢીંચણેથી સહેજ વાળેલા, એડીનો ભાગ એકબીજાની સન્મુખ રાખી, જમીનથી અદ્ધર રાખેલા છે. શરીરનો વર્ણ સુવર્ણ છે. તેણીએ વાદળી રંગની કંચુકી, સફેદ રંગની ડીઝાઈનવાળું લીલા પિપટીયા રંગનું કટિવન્સ તથા કરમજી રંગની ડીઝાઈનવાળા ગુલાબી રંગને પાયજામા પરિધાન કરેલ છે.
ચિત્ર ૧૯૭: આ ચિત્રની નર્તકીના બંને હાથ ડાબા પડ છે, કાણીએથી વાળી છાતીની પાસે રાખીને રાખેલા છે. જમણા હાથનો પંજો અવળો અને ડાબા હાથને જે સવળે રાખેલ છે. તેણુના બંને પગ ઢીંચણેથી વાળીને જમીનથી અદ્ધર રાખી, એડીને ભાગ એકબીજાની સામે રાખેલ છે. શરીરને વર્ણ સુવર્ણ છે. તેણીએ સોનેરી રંગની કંચુકી, કીરમજી રંગની ડીઝાઈનવાળું ગુલાબી રંગનું કટિવસ્ત્ર તથા સફેદ રંગની ડીઝાઈનવાળા લીલા પિપટીયા રંગને પાયજામે પરિધાન કરેલ છે.
ચિત્ર ૧૯૮: આ ચિત્રની નર્તકીના બંને હાથ કેરણીથી વાળી, છાતીથી સહેજ દૂર રાખી, બંને હાથના પંજા ઉંચા રાખી અભય મુદ્રામાં રાખેલા છે. તેણુંના બંને પગ ઢીંચણથી વાળીને જમીનથી અદ્ધર રાખી, એડીને ભાગ એકબીજાની સામે રાખેલ છે. શરીરનો વર્ણ સુવર્ણ છે. તેણીએ સેનેરી રંગની કંકી, કાળા રંગની ડીઝાઈનવાળું આસમાની રંગનું કટિવસ્ત્ર તથા કરમજી રંગની ડીઝાઇન અને વાદળી રંગની ટપકી વાળા ગુલાબી રંગનો પાયજામે. પરિધાન કરેલ છે.
ચિત્ર ૧૯ લીલાવતી (લલિત-હસ્ત). [r ચિત્રમાં 4 લીલાવતી લખેલ છે. પરંતુ તેનો ભાવ ૬ લલિત ને મસલત છે.] બંને હાથ પકાવ કરી મસ્તકે રાખવા તેને નૃત- હરતના જાણકાર લલિત? હસ્તક કહે છે.
ચતુરભ્ર' હરતને એમને એમ રાખીને મસ્તક ઉપર સ્થિર રાખવા તેને પણ કેટલાક લલિત હસ્ત કહે છે.
ત્યારે કેટલાક તે બંને ખટકામુખ હસ્તના અગ્રભાગે ને ધીમે ધીમે મસ્તક ઉપર પરસ્પર સંલસપણે રાખવા તેને “લલિત? હસ્ત કહે છે (ચિત્ર ૧૯૯)-સં૨૦ અ૦ ૭, ૬૬૩.
આ ચિત્રની નર્તકીના બંને હાથ લલિત મુદ્રાએ મસ્તક ઉપર પરસ્પર સંલસપણે રાખેલા છે. તેણીના મસ્તકના ઉપરના ભાગમાં સુંદર વૃક્ષની ચિત્રાકૃતિ રજૂ કરેલી છે. તેણુના બંને પગ એકબીજાની પાછળ (ગતિ કરતા હોય) લઈ જવામાં આવતા હોય તેવી રીતે રાખેલા છે. શરીરને વર્ણ સુવર્ણ છે. તેણીએ સફેદ રંગની કંચુકી, કરમજી રંગની ડીઝાઈનવાળું ગુલાબી રંગનું કટિવસ્ત્ર તથા કાળા રંગની ડીઝાઈનવાળા ઘેરા લીલા રંગને પાયજામો પરિધાન કરેલ છે. હતના બીજા ચાર પ્રકારઃ
(૧) આવેણિત, (૨) ઉર્જિત, (૩) વ્યાવર્તિત, (૪) પરિવર્તિત.
આવેષ્ટિત : એક હરતની તર્જન્માદિક આંગળીએ અનુક્રમે બીજા હસ્તની તર્જન્માદિક આંગળીઓ વડે ઘણે અંતરે ઢાંકવામાં આવે છે.
"Aho Shrutgyanam