________________
૪૩
ઢીંચણમાંથી વાળેલા ડાબા પગની બાજુમાં લટકતો છે. શરીરને વર્ણ સુવર્ણ છે. કીરમજી રંગની ટીપકીવાળી ગુલાબી રંગની કંચુકી પહેરેલી છે. કમ્મર ઉપરના વસ્ત્રને છેડે કાળા રંગની ડીઝાઈનવાળા ઘેરા લીલા રંગના છે. તેણીએ કાળા રંગની ડિઝાઈનવાળા આસમાની રંગને પાયજામે પરિધાન કરેલ છે.
ચિત્ર ૨૦૭૧૮, ૪ વિયયાચારી-૫ ૧-૨ સમપાદાના બંને પગ છૂટા કરીને, એક પગના આગળના ભાગ વડે જમીન ઠેરવી, તેને વિયવો (વિસ્મૃતા)ચારી કહે છે (જુઓ ચિત્ર ૨૦૭).
વનની શરૂઆતમાં સમપાદ”ને ઉદલેખ કરેલ હોવાથી ચિત્રકારે અહીં “ સમપાદાચારીનું ચિત્ર વિવા–ચારી”ના બીજા રૂપ તરીકે રજૂ કરેલું છે (જુએ ચિત્ર ૨૦૮).
ચિવ ૨૦૭ : આ ચિત્રમાંની નર્તકીને જમણે પગ ઢીંચણેથી વાળે અને તેની એડી ડાબા પગના ઢીંચણની નીચે અડેલી છે. તેણુને જમણે હાથ ઊંચા કરેલા જમણા ઢીંચણની આગળ લટકે છે, અને ડાબે હાથ ડાબા પડખે લટકે છે. શરીરને વર્ણ સુવર્ણ છે. વાદળી રંગની કંચુકી પહેરેલી છે. કમ્મર ઉપરના વચનો છેડો ગુલાબી રંગને છે. પાયજામે કાળા રંગની ડીઝાઇનવાળા લીલા રંગને પરિધાન કરેલ છે. જેના ઉપર ગુલાબી રંગની ચેકડી પાડેલી છે.
ચિત્ર ૨૦૮ : આ ચિત્રમાંની નર્તકીના બંને હાથ અને પડખે સીધા લટકતા છે. તેણીના બંને પગ પણ સરખી છે. શરીરને વર્ણ સુવર્ણ છે. ઘેરા લીલા રંગની કંચુકી પહેરેલી છે. જેના ઉપર કાળા રંગની ટીપકી છે. કમર ઉપરનો વરને ગુલાબી રંગને છેડે લટકતો છે. તેણીએ કાળા રંગની ડીઝાઈનવાળા લીલા રંગનો ચણિયે પરિધાન કરે છે. જેના ઉપર લાલ રંગના પટાની ચેકડી પાડેલી સુંદર ડીઝાઇન છે.
ચિત્ર ર૦૯ થી ૨૧૨ : ૫ અધ્યધિક (અધિકા)ચારી-૫ ૧ થી ૪ જમણા પગની પાની પાસે ડાબે પગ રાખ (જુએ ચિષ ૨૦૯) પછી તેને ખસેડી લે અને પાછા જમણા પગ વડે ડાબા પગને જોતા હૈઈએ તેમ અર્ધા તાલના અંતરે પગ રાખવાની ક્રિયાને અધ્યધિકા-ચારી કહે છે (જુઓ ચિત્ર ૨૧૦-૩૫ ૨).
ચિત્ર ર૦ : આ નર્તકીને ડાબે પગ પાનીએથી સહેજ ઉંચે કરીને જમીનથી કાંઈક અદ્ધર જમણા પગની પડખે રાખેલ છે. શરીને વર્ણ સુવર્ણ છે. સફેદ રંગની ટીપકીવાળી લોલ સીંધુરીયા રંગની કંચુકી પહેરેલી છે. કમ્મર ઉપરનું વસ્ત્ર કાળા રંગની ડીઝાઈનવાળા લીલા પિપટીયા રંગનું છે. ઉત્તરીય વસ્ત્ર સોનેરી રંગની ચોકડીઓવાળું ગુલાબી રંગનું છે.
ચિત્ર ૨૧૦ : આ નર્તકીને જમણે પગ સીધે જમીનથી અદ્ધર છે, જે ડાબા પગને જમણા પગથી દેવા માટે ઉંચે કરેલા હેય તેમ લાગે છે. શરીરને વર્ણ સુવર્ણ છે. સફેદ રંગની ટીપકીવાળી સીંધુરીયા લાલ રંગની કંચુકી પહેરેલી છે. તેણીના પાયજામાને ઉપરને અર્ધો ભાગ કાળા રંગની ડીઝાઈનવાળા આસમાની રંગનો છે, જેની મધ્યમાં લાલ રંગની ડીઝાઈન છે. નીચે અર્ધો ભાગ ગુલાબી રંગને છે.
ચિત્ર ર૧ : અધ્યધિકા-ચારી-૫ ૩ આ ચિત્રમાં બંને પગ સરખા રખીને ઊભેલી સ્ત્રીનું ચિત્ર રજુ કરેલું છે.
આ નર્તકીના શરીરને વર્ણ સુવર્ણ છે. ગુલાબી રંગની કંચુકી પહેરેલી છે. કમ્મર ઉપરનું વસ્ત્ર કાળા રંગની ડીઝાઇનવાળા આસમાની રંગનું છે. ઉત્તરીયવસ્ત્ર કાળા રંગની ડીઝાઇનવાળા ઘેરા લીલા. રંગનું છે, જેના ઉપર લાલ રંગની બુદ્ધિ તથા સફેદ રંગની ટીપકી મધ્યમાં ચીતરેલી છે.
ચિત્ર ર૧૨ ઃ અધ્યધિકાચારી-૫ ૪ આ ચિત્રમાં ડાબા પગથી જમણા પગને છેતી હોય તેવી એક સ્ત્રીનું ચિત્ર ચિત્રકારે રજૂ કરેલું છે.
આ નર્તકીના શરીરને સુવર્ણ વર્ણ છે. વાદળી રંગની કંચુકી પહેરેલી છે. કાળા રંગની ડીઝાઈનવાળા ઘેરા લીલા રંગને પાયજામે. તેણુએ પરિધાન કરે છે.
"Aho Shrutgyanam