________________
૩૮
ઉષ્ટિત : એક હાથની તન્યાદિક આંગળીએ બીજા હાથની તર્જયાદિ આંગળીઓથી કમપૂર્વક બહારથી ઢાંકવામાં આવે છે.
વ્યાતિત ; એક હાથની તર્જન્માદિ આંગળીઓ અનુક્રમે બીજા હરિતની તર્જન્માદિ આંગળીએ વડે અંદરના ભાગમાંથી વીંટવામાં આવે છે.
પરિવર્તિત : એક હસ્તની તજન્યાદિ આંગળીઓ બીજા હાથની તર્જન્યાદિ આંગળીઓ વડે બહારથી વટવામાં આવે છે.
ઉપર પ્રમાણે હસ્તના અભિનયા જાણવા નૃત્યમાં અને અભિનયમાં મેટું, ભ્રકુટિ અને નેત્રની સાથે હાથ વડે કરણે કરવાં.
ઉપર બતાવ્યા ઉપરાંત હસ્તના બીજા પણ કેટલાક પ્રકાર છે. (૧) તિર્યક, (૨) ઉસંસ્થ, (૩) અધોમુખ, (૪) અંચિત, (૫) અપવિદ્ધ, (૬) મંડલગતિ, (૭) સ્વસ્તિક, (૮) પૃછાનુસારી, (૯) ઉદિત, (૧૦) પ્રસારિત, (૧૧) આવિદ્ધ, (૧૨) કુચિત, (૧૩) નમ, (૧૪) સરળ, (૧૫) દિલિત, (૧૬) ઉત્સારિત.
(૧) તિયક-પડખે રહેલો હાથ. (૨) ઉવસંસ્થ-માથા ઉપર આકાશ તરફ ઉચે કરેલે હાથ. (૩) અધોમુખ-પૃથ્વી તરફ રાખેલે હાથ. (૪) અંચિત હાથને છાની આગળથી માથા સુધી લઈ જઈ તેને પાછા છાતી પાસે લાવે .
(૫) અપવિદ્ધ-હાથને છાતી આગળથી મંડળની પેઠે ફેરવતાં આગળ લઈ જેવો અને તે મંડળ અપવિદ્ધને અનુસારે બહારના ભાગમાં વળતું કરવું તે.
(૬) મંડલગતિ-હાથને શરીરની ચારે બાજુ ફેરવવો અને તેને ઉપયોગ તલવાર તથા બરછી વગેરે ફેંકવામાં કરે.
(૭) સ્વસ્તિક-ડાબા હાથવડે જમણા હાથના અને જમણા હાથવડે ડાબા હાથના કેણી અને ખભાના મધ્ય ભાગનો સ્પર્શ કરે છે. આ અભિનય સૂર્યનું ઉપસ્થાન, આલિંગન અને નમસ્કાર વગેરેમાં
જાય છે. ઉપસ્થાનમાં માથા ઉપર સાથીયાની પેઠે હાથ રાખી હથેળી સૂર્ય સામે રાખવી, મળવામાં પ્રસિદ્ધિ પ્રમાણે છાતી આગળ સ્વસ્તિક કરી પોતાની સામે હથેળી રહે તેમ રાખવા અને નમસ્કારમાં હથેળીઓ જમીન તરફ રાખવી. એ પ્રમાણે જ્યાં વિશેષ ખુલાસે ન કર્યો હેાય ત્યાં લોકવ્યવહારથી જાણું લેવું.
(૮) પુષ્ટાનુસારી–બરડા તરફ પાછળ રાખેલે હાથ. (૯) ઉણિત-પિતાને સ્થાનથી નીકળીને મણિબંધ નામની વનાને આશ્રય કરનાર હેય તે. (૧૦) પ્રસારિત અગ્રભાગમાં લાંબો કરે છે હા. (૧૧) આવિદ્ધ–પિતાની તરફ એકદમ ખેંચેલે હાથ.
(૧૨) કુંચિત-જે હથિ કેણથી વળેલા હોય છે. અ: અભિનય મારવામાં, જમવામાં અને પીવામાં જાય છે.
(૧૩) નમ્ર---હાથ કંઈક વાંકે રાખવામાં આવે છે. આ અભિનય સ્તુતિ તથા પુષ્પ ધારણ કરવામાં યોજાય છે.
(૧૪) સરળ-...જે હાથ બંને પડખે પહોળા તથા ઉંચા અને નીચે સીધા રાખવામાં આવે છે. (૧૫) દલિત-હાથ હલાવે છે. તે તે જ કાર્યમાં જાય છે,
(૧૬) ઉત્સારિત–જે હાથ પિતાને પડખેથી બીજે પડખે લઈ જવામાં આવે છે. આ ભેદ મનુષ્યને નિવારણ કરવામાં જાય છે.
આ હસ્તના ભેદ કરણેમાં આવે છે, માટે નર્તકેએ જાણી લેવા.
"Aho Shrutgyanam