________________
ચિત્ર ૧૭૦: આ ચિત્રની નર્તકીના બંને હાથ “ ઉપાધૂંધમંડલી - મુદ્રાએ રાખેલા છે. શરીરને વર્ણ તપ્ત સુવર્ણ જેવો છે. તેણીએ વાદળી રંગની કંચુકી, કરમજી રંગની ડીઝાઈનવાળું ગુલાબી રંગનું કટિવસ્ત્ર તથા કાળા રંગની ડીઝાઈનવાળો આસમાની રંગને પાયજામો પરિધાન કરેલ છે.
ચિત્ર ૧૧ થી ૧૭૮. ઉોમંડલી નામ નૃત્ય હસ્ત ૫ ૧ થી ૮, ઉદ્રષ્ટિત અને અપષ્ટિત કરણ એકીસાથે કરીને (ચિત્ર ૧૭૧), અનુક્રમે ચકાકારે બંને હાથને ભમાવીને ચિત્ર ૧૭૨), પિોતાની પડખે (ચિત્ર ૧૭૩) છાતી પાસે લઈ જવા (ચિત્ર ૧૭૪). (બંને હાથ) છાતી પાસે ઉલટા રાખવા (ચિત્ર ૧૫-૧૭૬) તેને “ઉમંડલીહસ્ત' કહે છે. બીજા નાટચવિશારદ છાતી પાસે રાખેલા બંને હાથને ભમાવવાનું કહે છે (ચિત્ર ૧૭૭).
સ્પષ્ટીકરણ : અહીં તાત્પર્ય એ છે કે ઉછિતના ઉપક્રમથી પિતાની પડખે ખેલે હાથ આવેખિત કરવાથી છાતી આગળ જાય છે અને આણિતના ઉપકમથી પિતાની પડખે રાખેલે હાથ ઉદ્ધતિકરણ વડે છાતી આગળ જાય છે.
કેટલાક નાટયશાસ્ત્રના જાણકારોમાં આ હસ્ત * ઉંરાવર્તાનિકા”ના નામથી પ્રસિદ્ધ છે (ચિત્ર ૧૭૮).
વળી, કેટલાક નાટ્યશાસ્ત્રકારે આ હસ્તને “હ સપક્ષ હસ્ત કહે છે.-સં ૨૦ અ૦ ૭, પૃ. ૬૬૨ * ચિત્ર ૧૭૧: આ ચિત્રની નર્તકીના બંને હાથ “ઉમંડલી ? મુદ્રાએ રાખેલા છે. શરીરને વર્ણ સુવર્ણ છે. તેણુએ લીલા પોપટીયા રંગની કંચુકી, સફેદ રંગની ડીઝાઈનવાળું ગુલાબી રંગનું કટિવસ્ત્ર તથા કાળા રંગની ડીઝાઈનવાળો કેસરી રંગનો પાયજામ પરિધાન કરેલ છે.
ચિત્ર ૧૩૨ : આ ચિત્રની નર્તકીના બંને હાથ “ ઉમંડલી ' મુદ્રાએ રાખેલા છે. શરીરને વર્ણ પીળે છે. તેણી એ લીલા રંગની કંચુકી, કરમજી રંગની ડીઝાઈનવાળું ગુલાબી રંગનું કટિવસ્ત્ર તથા કાળા રંગની ડીઝાઇનવાળો ઘેરા લીલા રંગને, વચ્ચે સફેદ તથા સોનેરી રંગની ટીપકીવાળા પાયજામે પરિધાન કરેલ છે.
ચિત્ર ૧૭૩: આ ચિત્રની નર્તકીના બંને હાથ “ઉમંડલી ‘ મુદ્રાએ રાખેલા છે. શરીરને વર્ણ સુવર્ણ છે. તેણીએ લ:લ હિંગલકીયા રંગની કંચુકી, કાળા રંગની ડીઝાઈનવાળું ઘેરા લીલા રંગનું કટિવસ્ત્ર તથા કરમજી રંગની ડીઝાઈનવાળે ગુલાબી રંગને પાયજામે પરિધાન કરેલ છે.
ચિત્ર ૧૭૪ : આ ચિત્રની નર્તકીના બંને હાથ ઉમંડલી મુદ્રાએ રાખેલા છે. શરીરને વાણું તપ્ત સુવર્ણ જેવું છે. તેણુએ પીળા રંગની કંચુકી, સફેદ રંગની ડીઝાઇનવાળું કાળા રંગનું કટિવર્ક્સ તથા કીરમજી રંગની ડીઝાઈનવાળા ગુલાબી રંગને પાયજામે. પરિધાન કરેલ છે.
ચિત્ર ૧૭૫: આ ચિત્રની નર્તકીના બંને હાથ “ ઉરે મંડલી - મુદ્રાએ રાખેલા છે. શરીરનો વર્ણ તપ્ત સુવર્ણ જેવો છે. તેણીએ સોનેરી રંગની કંચુકી, કીરમજી રંગની ડીઝાઈનવાળા ગુલાબી રંગનું કટિવસ્ત્ર તથા કાળા રંગની ડીઝાઈનવાળા ઘેરા લીલા રંગને પાયજામે પરિધાન કરેલ છે.
ચિત્ર ૧૩૬: આ ચિત્રની નર્તકીના બંને હાથ “ ઉમંડલી મુદ્રામાં રાખેલા છે. શરીરને વર્ણ તપ્ત સુવર્ણ જેવો છે. તેણુએ લીલા રંગની કંચુકી, કટિવસ્ત્ર તથા પાયજામે ચિત્ર ૧૭૫ જેવા જ રંગના પરિધાન કરેલ છે.
ચિત્ર ૧૭૭: આ ચિત્રની નર્તકીના બંને હાથ ઉમંડલી મુદ્રામાં રાખેલા છે. શરીરનો વર્ણ સુવર્ણ છે. તેણીએ કાળા રંગની કંકી, કટિવસ્ત્ર તથા કરમજી રંગની ડીઝાઈનવાળા ગુલાબી રંગને પાયજામે પરિધાન કરેલ છે.
ચિત્ર ૧૭૮: આ ચિત્રની નર્તકીના બંને હાથ “ઉમંડલી મુદ્રાએ રાખેલા છે. શરીરને વર્ણ આસમાની છે. તેણીએ ઘેરા લીલા રંગની કંચુકી, લીલા રંગની ડીઝાઇનવાળું કેસરી રંગનું કટિવર તથા કિરમજી રંગની ડીઝાઈનવાળા ગુલાબી રંગને પાયજામે પરિધાન કરેલ છે.
"Aho Shrutgyanam