________________
ઉપયોગ : “ અલ હસ્તથી સત્ય, કુશળતા, ધીરજ, કાતિ, દિવ્ય, ગભીરતા, આશીર્વાદ અને હિતકારી ભાવ બતાવવા.
વળી, આ જ હસ્તથી સ્ત્રીઓના કેશ સમી કરવા, ઉત્કર્ષ બતાવ અને પિતાના સર્વ અંગનું વર્ણન બતાવવું.
વળી, આશ્ચર્યકારી વિવાહ તથા અયોગ્ય સમાગમ એ ભાવ ડાબી આંગળી ઉપર જમણું આંગળીના સ્વસ્તિકથી તેમ જ જમણી આંગળી ઉપર ડાબી આંગળીના સ્વસ્તિકથી બતાવવો. આ પ્રમાણે અનુકૂળતા, મંડળ, મહાજન અને બીજા ભાવ પણ “અરાલ-હસ્તથી દર્શાવવા.
વળી, લાવવું, બહાર કાઢવું, રમવું, અનેક વચન કહેવાં, આશ્વાસન આપવું તથા સુગંધ વગેરે ભાવો પણ એનાથી દર્શાવાય છે.
વિપતા-હસ્તથી જે જે ભાવ દર્શાવાય છે, તે તે ભાવે “અરાલ-હસ્ત 'થી પણ દર્શાવી શકાય. આ અભિનય સ્ત્રીઓએ જ કરવે.
આ નર્તકીનો ડાબે હાથ “અરાલ” મુદ્રાએ ઉચે કરેલ છે. તેણીના શરીરનો વર્ણ સુવર્ણ છે. કંચુકી સેનેરી રંગની છે. કમ્મર ઉપરનું વસ્ત્ર સફેદ રંગની ડીઝાઈનવાળું ગુલાબી રંગનું છે. તેણીએ કાળા રંગની ડીઝાઈનવાળા ઘેરા લીલા રંગને પાયજામો પરિધાન કરે છે.
ચિત્ર ૧૩. મુષ્ટિકા-હસ્તક ૬. આંગળીઓના અપિત ટેરવાઓને હથેળીના મધ્યભાગમાં રાખવા અને મધ્યમા (આંગળી)ને અંગૂઠાથી દબાવવી તેને મુષ્ટિકા-હસ્તક' કહે છે.-સં. ૨૦ અ૦ ૭, પૃ. ૬૪૩
ઉપગ : કોઈના ઉપર ઘા કરે, મહેનત કરવી, નીકળવું, દબાવવું, ચાંપવું વગેરે ભાવે દર્શાવવામાં તેમ જ તલવાર, લાકડી, ભાલે વગેરે પકડવાના ભાવ દર્શાવવા માટે “મુષ્ટિકા-હસ્ત”ને અભિનય કરવામાં આવે છે.
આ ચિત્રમાંની નર્તકીને જમણે હાથ “મુષ્ટિકા = મુદ્રાએ રાખેલે છે. શરીરનો વર્ણ સુવર્ણ છે. કંચુકી લીલા પિપટીયા રંગની છે, કમ્મર ઉપરનું વસ્ત્ર તથા પાયજામાન રંગ ચિત્ર ૧૧૨ જેવો છે.
- ચિત્ર ૧૧૪. શિખર-હસ્તક હ. મૃષ્ટિકા-હસ્તનો અંગૂઠો જયારે (સી) ઉચો રાખવામાં આવે ત્યારે તેને “શિખર-હસ્તક* કહે છે-સં. ૨૦ અ૦ ૭, પૃ૦ ૬૪૩ કથકલીમો આ હસ્તનો ભાવ બીજી રીતે દર્શાવાય છે.
ઉપયોગ : “ શિખર-હસ્ત થી શક્તિ, અંકુશ રાશ, દર્ભ, ધનુષ, તોમર તથા સાંગ વગેરે શસ્ત્રો ફેંકવાને અભિનય દર્શાવાય છે.
વળી, અધરેષ્ઠ તથા પગ રંગવામાં અને વાળ ઉચા કરવામાં પણ આ હસ્તને ઉપગ થાય છે.
આ ચિત્રમાંની નર્તકીનો ડાબે હાથ “શિખર મુદ્રાએ રાખેલો છે. તેના શરીરને વર્ણ સુવર્ણ છે. કંચકી લીલા પિપટીયા રંગની છે. કમ્મર ઉપરનું વસ્ત્ર તથા પાયજામાને રંગ ચિત્ર ૧૧૨ ના જેવું જ છે.
ચિત્ર ૧૧૫, કપિત્થ-હસ્તક ૮, હાથની પહેલી (તર્જની આંગળીને આગળનો (ટેરવાનો) ભાગ વાંકે રાખી, તેને અંગૂઠાથી દબાવી રાખી બાકીની ત્રણ આંગળીએ હાથમાં દાખી રાખવી, તેને “કપિત્થ-હસ્ત” કહે છે.-સં૦ ૨૦ અ 9, પૂ૦ ૬૪૩ કથકલીમાં આ હસ્ત જુદી રીતે થાય છે. ' ઉપગ : ૬ કપિત્થ-હસ્ત થી તલવાર, ધનુષ, ચક્ર, તોમર, ભાલે, ગદા, બરછી અને વજ વગેરે હથિયારે આ હરતથી દર્શાવાય છે.
વળી, પથ્ય તથા સત્ય પણ આ હસ્તથી દર્શાવાય છે.
"Aho Shrutgyanam