________________
ચિત્ર ૨૫, ૨૫. રક્તાશ્રુતિ રક્તા શક્તિના શરીરને વર્ણ સુવર્ણ છે. બંને હાથે વીણું પકડેલી છે. ઉત્તરાસંગ દીરમજી રંગની ચિત્રાકૃતિવાળા ગુલાબી રંગનું છે. ઉત્તરીયવસ્ત્ર વચ્ચે કાળા રંગની ચિત્રાકૃતિવાળું તથા સેનેરી ટીપકીવાળું સફેદ રંગનું છે અને પીળા રંગની કીનાર છે. કંચુકી લીલા રંગની છે.
ચિત્ર રદ. . મંદાકિનીકૃતિ મંદાકિની અતિના શરીરને વર્ણ સુવર્ણ છે. બંને હાથે વણું પકડેલી છે, કંચુકી ધઉંવર્ણા રંગની છે. ઉત્તરાસંગ કરમજી રંગની ચિત્રાકૃતિવાળા ગુલાબી રંગનું છે. ઉત્તરીચવશ્વ મધ્યમાં પીળા તથા લીલા. રંગના ટપકાવાળા લાલ હિંગળક જેવા રંગનું છે. કીનારને રંગ પીળા છે.
ચિત્ર ૨૭. ૧૭ આલાપિનીમૂતિ આલાપિની અતિના શરીરને વર્ણ સુવર્ણ છે. બંને હાથે વણા પકડેલી છે. કંચુકી લીલા રંગની છે. ઉત્તરાસંગ કીરમજી રંગની ચિત્રાકૃતિઓવાળું ગુલાબી રંગનું છે. ઉત્તરીયસ કાળા રંગની ચાકડીઓની ચિત્રાકૃતિઓવાળું પીળા રંગનું છે. ડાબી બાજુના હાંસિયાની ઉપરના ભાગમાં આ ચિત્ર આવેલું છે.
ચિત્ર ર૮. ૧૮૮ મતી શ્રુતિ મદંતિ શ્રુતિના શરીરનો વર્ણ સુવર્ણ છે. બંને હાથે વીણા પકડેલી છે. કંચુકી લીલા રંગની પહેરેલી છે. ઉત્તરસંગ કીરમજી રંગની ચિત્રાકૃતિઓવાળા ગુલાબી રંગનું છે. ઉત્તરીયવસ્ત્ર કાળા રંગની ચેકડીઓની ચિત્રાકૃતિઓવાળા પીળા રંગનું છે.
- ચિત્ર ૨૯. ૧૯. રહિણી કૃતિ રહિણી કતિના શરીરને વર્ણ સુવર્ણ છે. જમણા હાથમાં વીણા તથા ડાબા હાથમાં ફૂલ પકડેલાં છે. કંચુકી લીલા રંગની પહેરેલી છે. ઉત્તરાસંગ કીરમજી રંગની ચિત્રાકૃતિવાળું અને લાલ રંગની કીનાવાળું આસમાની રંગનું છે. ઉત્તરીયસ કાળા રંગની ચિત્રકૃતિ અને લાલ રંગની કીનારવાળું પીળા રંગનું છે. કમર ઉપર સફેદ રંગની ચિત્રાકૃતિવાળું લાલ રંગનું વસ્ત્ર બાંધેલું છે.
ચિત્ર. ૩૦, ૨૦. રસ્થાશ્રતિ રમ્યા કૃતિના શરીરને વર્ણ સુવર્ણ છે. બંને હાથે વીણું પકડેલી છે. આસમાની રંગની કંચુકી પહેરેલી છે. ઉત્તરાસંગ સફેદ રંગની ચિત્રાકૃતિવાળું અને આસમાની રંગના છેડાવાળું લાલ રંગનું છે. ઉત્તરીયવત્ર કાળા રંગની ચોકડીની ચિત્રાકૃતિઓવાળું તથા પીળા અને લાલ રંગની કીનારેવાળા લીલા રંગનુ છે. કમ્મર ઉપર કરમજી રંગની ચિત્રાકૃતિવાળું ગુલાબી રંગનું વસ્ત્ર બાંધેલું છે.
ચિત્ર. કા. ર૧. ઉમાશ્રુતિ ઉમા કૃતિના શરીરનો વર્ણ સુવર્ણ છે. જમણા હાથમાં ફૂલ અને ડાબા હાથમાં વીણું પકડેલી છે. લીલા રંગની કંચુકી છે. ઉત્તરાસંગ કરમજી રંગની ચિત્રાકૃતિવાળું અને સોનેરી શાહીના છેડાવાળા ગુલાબી રંગનું છે. ઉત્તરીય કાળા રંગની ચિ=ાકૃતિવાળા આસમાની રંગનું છે.
ચિત્ર. ૩૨, ૨૨. ક્ષેત્મિણીમતિ ભિણી શ્રતના શરીરને વર્ણ સુવર્ણ છે. અને હાથે વણા પકડેલી છે. ઉત્તરાસંગ ઉગ્રાકૃતિ (ચિત્ર. ૩૧) જેવું જ છે. કમ્મર ઉપર આસમાની રંગનું વસ્ત્ર કીરમજી રંગની ચિત્રાકૃતિઓવાળું અને સોનેરી ટપકીઓવાળું ખાંધેલું છે. ઉત્તરીયવઝ કાળા રંગની ચિત્રાકૃતિઓવાળું અને લાલ રંગની કીનારીવાળું પીળા રંમનું છે.
બાવીશે શતિનાં ચિત્રો વાદળી રંગની પૃષ્ઠભૂમિ ઉપર ચીતરાએલાં છે.
"Aho Shrutgyanam