Book Title: Samadhivichar Author(s): Bechardas Bhagwandas Publisher: Jain Shreyaskar Mandal Mahesana View full book textPage 9
________________ ( ૭). રાજા, હું રંક, ઈત્યાદિ અનેક પરસંબંધજન્ય ઉપાધિઓવાળો પોતાને માની એજ દશામાં શુદ્ધ સોચ્ચદાનંદ, અમર, અજન્મા, અખંડ, અવિનાશી, ત્રિગુણાતીત સ્વભાવવાળા આત્માએ કર્મસંગે અનંત બાલ મરણ કીધાં અનંતી વખત એવા અસમાધિ ભાવમાં દિનપણે અનંત શરીરેને છેડ્યાં. અને હજુ પણ જ્યાં સુધી સ્વરૂપનું સભ્ય જ્ઞાન ન થાય ત્યાં સુધી એવી રંક દશામાં જન્મ મરણે થયાજ કરવાના. જન્મ મરણના અહટ ઘટિકા જેવા અબાધિત નિયમે સંસારના શુદ્ર જંતુથી માંડીને વાસુદેવ, ચક્રવર્તી, ઈન્દ્ર કે તીર્થંકર દેવ જેવા મહાન આત્માઓને પણ યથાયેગ્ય પ્રકારે અવધિ પ્રમાણે લાગુ પડે જ છે. મરણને ભુલી જાઓ કે યાદદાસ્તમાંથી હડસેલી પાડે, બ્રહ્માંડના છેડે જઈ રહે, કે વજપિંજરમાં પેસો પણ જ્યાં સુધી દેહ ધરવાનો છે ત્યાં સુધી મરણ નિણિતજ છે. જન્મે તે મરે છે, Jain Education Internationalrivate & Personal Use Only.jainelibrary.orgPage Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 116