Book Title: Samadhivichar
Author(s): Bechardas Bhagwandas
Publisher: Jain Shreyaskar Mandal Mahesana
View full book text
________________
( ૬ ) બહુશ્રત આગમ અર્થના, મર્મ લહે સહુ
તેહ, ૩૪ એહવા ઉત્તમ ગુરૂ તણે પુન્યથી જો જો હોય અંતર ખુલી એકાંતમે, નિશલ્યભાવ હેય
સોય; ૩૪૬ એહવા ઉત્તમ પુરૂષને, જેગ કદી નવી હેય; તો સમકિત દ્રષ્ટી પુરૂષ, મહાગભીર તે જેય૩૪ એહવા ઉત્તમ પુરૂષકે, આગે અપની બાત; ઉદય ખેલકે કીજીએ, મરમ સકલ અવદાત, ૩૪૮ જગજીવ ઉત્તમ છેકે, ભવલીરૂ મહાભાગ્ય; એહ જોગ ન હોય કદા, કહેશે કે નહીં
લાગ. ૩૪૯ અ૫ના મનમેં ચિંતવે, દુષ્ટ કરમ વશ જેહ; પાપ કરમ જે હેઈ ગયું, બહુવિધ નિંદ
- તેહ, ૩૫૦ શ્રીઅરિહંત પરમાતમાં વળી શ્રી સિદ્ધભગવત; જ્ઞાનર્વત મુનિરાજની, વલી સુર સમક્તિ
વંત. ૩૫ ૧ યોગ્ય.
Jain Education Internationalrivate & Personal Use Only.jainelibrary.org
Page Navigation
1 ... 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116