Book Title: Samadhivichar
Author(s): Bechardas Bhagwandas
Publisher: Jain Shreyaskar Mandal Mahesana

View full book text
Previous | Next

Page 84
________________ ( ૧૪ ) રાગી છવકી સંગતે, એહ સંસાર મઝાર; કાળ અનાદિ ભટકતાં, કીમહી ન લહીએ પાર. ૩૩૩ રાગ રાગ દશા વધે, તેમ વળી વિષય વિકાર મમતા મૂછ બહુ વધે, એ દુર્ગતિ દાતાર૩૩૪ તેણે સંરરી છવકી, તજી સંગત દિલધાર;. જ્ઞાનવંત પુરૂષ તણી, કરે સંગતિ સુવિચાર. ૩૩૫ ધર્માત્મા પુરૂષ તણી, સંગતે બહુ ગુણ થાય; જશ કીર્તિ વાધે ઘણું, પરિણતિ સુધરે ભાય. ૩૩૬ એમ અનેક ગુણ સંપજે, એહલેકમેં સુખકાર; વળી પરલેકમે પામીયે, સ્વર્ગાદિક સુખ સાર, ૩૩૩ વળી ઉત્તમ પુરૂષતણું, સંગતે લહીએ ધર્મ; ધરમ આરાધી અનુક્રમે, પામીએ શિવપુર સર્મ ૩૩૮ ધરમી ઉત્તમ પુરૂષક, સંગતિ સુખની ખાણ ૧ શમસુખ Jain Education Internationalrivate & Personal Use only.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116