Book Title: Samadhivichar
Author(s): Bechardas Bhagwandas
Publisher: Jain Shreyaskar Mandal Mahesana

View full book text
Previous | Next

Page 82
________________ (પર) કેણ રહ્યા ઈહાં થીર થઈ રેહણહાર નહીં કેય; પ્રત્યક્ષ દીસે ઈણી પરે, તમે પણ જાણે સોય ૩૨૧ મેરે તુમ સહુ સાથશું, ક્ષમાભાવ છે સાર; આણંદમાં તુમ સહુ રહે, ધર્મ ઉપર ધરો પ્યાર. ૩૨૨ ભવ સાયરમાં બૂડતાં, ના કેઈ રાખણહાર, ધર્મ એક પ્રહણ સમે, કેવલી ભાખિત સાર, ૩ર૩ એ સેવો તુમ ચિત ધરી, જેમ પામે સુખ સાર; દુરગતિ સાવિ દરે ટળે, અનુક્રમે ભવ વિસ્તાર. ૩૨૪ એમ કુટુંબ પરિવાર, સમજાવી અવદાત; પછી પુત્ર લાયકે ભાંખે એણી પરે વાત૩૨૫ સુણે પુત્ર શાણુ તુમે, કેહણેકે એ સાર; મેહ ન કરે માહરે, એહ અસ્થિર સંસાર ૩૨૬ શ્રીજિનધરમ અંગીકરે સે ધરી બહુ રાગ Jain Education Internationārivate & Personal Use www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116