________________
(પર) કેણ રહ્યા ઈહાં થીર થઈ રેહણહાર નહીં કેય; પ્રત્યક્ષ દીસે ઈણી પરે, તમે પણ જાણે
સોય ૩૨૧ મેરે તુમ સહુ સાથશું, ક્ષમાભાવ છે સાર; આણંદમાં તુમ સહુ રહે, ધર્મ ઉપર ધરો
પ્યાર. ૩૨૨ ભવ સાયરમાં બૂડતાં, ના કેઈ રાખણહાર, ધર્મ એક પ્રહણ સમે, કેવલી ભાખિત
સાર, ૩ર૩ એ સેવો તુમ ચિત ધરી, જેમ પામે સુખ સાર; દુરગતિ સાવિ દરે ટળે,
અનુક્રમે ભવ વિસ્તાર. ૩૨૪ એમ કુટુંબ પરિવાર, સમજાવી અવદાત; પછી પુત્ર લાયકે ભાંખે એણી પરે વાત૩૨૫ સુણે પુત્ર શાણુ તુમે, કેહણેકે એ સાર; મેહ ન કરે માહરે, એહ અસ્થિર
સંસાર ૩૨૬ શ્રીજિનધરમ અંગીકરે સે ધરી બહુ રાગ
Jain Education Internationārivate & Personal Use www.jainelibrary.org