SearchBrowseAboutContactDonate
Page Preview
Page 83
Loading...
Download File
Download File
Page Text
________________ (૫૩) તુમકું સુખદાયક ઘણે, લહેશે મહા ભાગ ૧ ૩ર૭ વ્યવહારિક સંબંધથી, આણું માને સાર; તેણે કારણ તુમને કહે, ધારે ચિત્ત મોઝાર, ૩ર૮ પ્રથમ દેવ ગુરૂ ધર્મક, કર અતિ ગાઢ પ્રતીત; મિત્રાઈ કરે સુજનકી, ધમીજું ધરે પ્રીત. ૩૨૯ દાન શિયલ તપ ભાવના, ધર્મ એ ચાર પ્રકાર; રાગ ધરે નિત્ય એહશું કરે શક્તિ અનુસાર, ૩૩૦. સજન તથા પરજન વિષે, ભેદ વિજ્ઞાન જેમ હોય; એહ ઉપાય કરે સદા, શિવ મુખ દાયક સોય, ૩૩૧ જે સંસારી પ્રાણીઆ, મગન રહે સંસાર; પ્રીત ન કીજીએ તે હકી, મમતા દૂર નીવાર. ૩૩ર ૧ સુખ સૌભાગ્ય, - - - - - - - Jain Education Internationalrivate & Personal Use Omw.jainelibrary.org
SR No.001539
Book TitleSamadhivichar
Original Sutra AuthorN/A
AuthorBechardas Bhagwandas
PublisherJain Shreyaskar Mandal Mahesana
Publication Year
Total Pages116
LanguageGujarati, Hindi
ClassificationBook_Gujarati, Worship, & Kavya
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy