________________
( ૧૪ ) રાગી છવકી સંગતે, એહ સંસાર મઝાર; કાળ અનાદિ ભટકતાં, કીમહી ન લહીએ
પાર. ૩૩૩ રાગ રાગ દશા વધે, તેમ વળી વિષય વિકાર મમતા મૂછ બહુ વધે, એ દુર્ગતિ દાતાર૩૩૪ તેણે સંરરી છવકી, તજી સંગત દિલધાર;. જ્ઞાનવંત પુરૂષ તણી, કરે સંગતિ
સુવિચાર. ૩૩૫ ધર્માત્મા પુરૂષ તણી, સંગતે બહુ ગુણ થાય; જશ કીર્તિ વાધે ઘણું, પરિણતિ સુધરે
ભાય. ૩૩૬ એમ અનેક ગુણ સંપજે, એહલેકમેં સુખકાર; વળી પરલેકમે પામીયે, સ્વર્ગાદિક સુખ
સાર, ૩૩૩ વળી ઉત્તમ પુરૂષતણું, સંગતે લહીએ ધર્મ; ધરમ આરાધી અનુક્રમે, પામીએ શિવપુર
સર્મ ૩૩૮ ધરમી ઉત્તમ પુરૂષક, સંગતિ સુખની ખાણ
૧ શમસુખ
Jain Education Internationalrivate & Personal Use only.jainelibrary.org